Site icon News Continuous Bureau | Mumbai

Kasautii Zindagii Kay: શું ‘ક્યુંકી સાસ ભી’ પછી આ શો કરશે વાપસી? બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા વિડીયો શેર કરાતા થઇ રહી છે ચર્ચા

Kasautii Zindagii Kay: 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' ટૂંક સમયમાં ટીવી પર વાપસી કરવા જઈ રહ્યો છે, જેને લઈને ચાહકો ઘણા ઉત્સાહિત છે. આ ઉત્સાહ વચ્ચે, બાલાજી ટેલિફિલ્મ્સ એ 'કસૌટી ઝિંદગી કી' નો વિડીયો શેર કર્યો છે, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શો પણ વાપસી કરી શકે છે.

Will Kasautii Zindagii Kay Return After Kyunki Saas Bhi

Will Kasautii Zindagii Kay Return After Kyunki Saas Bhi

News Continuous Bureau | Mumbai

Kasautii Zindagii Kay: ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ પોતાના સમયના સુપરહિટ શો માંથીએક હતો. હવે આ સીરીયલની વાપસીને લઈને ચાહકો ઘણા ઉત્સાહિત છે. ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ પોતાના ઓરિજનલ ટાઈમ પર એટલે કે રાત્રે 10:30 વાગ્યે ટેલિકાસ્ટ થશે. આ શોની ચર્ચાઓ વચ્ચે બાલાજી ટેલિફિલ્મ્સ એ પોતાના એક અન્ય હિટ શો ‘કસૌટી ઝિંદગી કી’ નો વિડીયો શેર કર્યો છે. આ વિડીયો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ શો પણ ટીવીની દુનિયામાં વાપસી કરી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Don 3: રણવીર સિંહ ની ડોન 3 માં પ્રિયંકા ચોપરા બાદ હવે આ સુપરસ્ટાર ની થશે એન્ટ્રી! ફરહાન અખ્તર બનાવી રહ્યો છે આવો પ્લાન

બાલાજીએ શેર કર્યો ‘કસૌટી ઝિંદગી કી’ નો વિડીયો

બાલાજી ટેલિફિલ્મ્સ એ ઓરિજનલ ‘કસૌટી ઝિંદગી કી’ સીરિયલનો એડિટેડ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં શોનો ટાઈટલ ટ્રેક પ્લે  થઈ રહ્યો છે. જ્યારે, વિડીયોમાં શોના તમામ મુખ્ય કિરદારો જેમ કે અનુરાગ બાસુ  , પ્રેરણા, કોમોલિકા, મિસ્ટર બજાજ, સ્નેહા અને પ્રેમ જોવા મળી રહ્યા છે. વિડીયો શેર કરવા સાથે કેપ્શનમાં  લખવામાં આવ્યું છે – “જ્યારે પ્રેમએ કિસ્મત થી લડાઈ કરી, અને દરેક એક ઇમોશન રો (Raw) અનુભવાયું. કસૌટી ઝિંદગી કી એ વ્યાખ્યાયિત કર્યું કે એક ક્લાસિક શું હોઈ શકે છે.”


આ વિડીયો પર ઘણા ચાહકોની કોમેન્ટ્સ આવી છે. ઘણા યુઝર્સને લાગી રહ્યું છે કે કદાચ એકતા કપૂર આ સીરીયલને પણ ઓરિજનલ કાસ્ટ સાથે પાછો લાવવાની તૈયારીમાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version