Site icon

Keerthy suresh: લગ્ન ના બંધન માં બંધાઈ કીર્તિ સુરેશ, નવવિવાહિત કપલ ની તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ

Keerthy suresh: કીર્તિ સુરેશ અને એન્ટની થટિલ લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે બંને એ ગોવા માં તામિલ રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા. હવે કપલ ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

keerthy suresh got married to antony thattil newlywed couple wedding pics goes viral

keerthy suresh got married to antony thattil newlywed couple wedding pics goes viral

News Continuous Bureau | Mumbai 

Keerthy suresh: કીર્તિ સુરેશ સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. કીર્તિ સુરેશ એ તેના લાંબા સમય ના બોયફ્રેન્ડ બિઝનેસમેન એન્ટની થટીલ સાથે લગ્ન કર્યા છે. કપલે ગોવા માં તામિલ રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા. કીર્તિ સુરેશે તેના સોશિયલ મીડિયા પર તેના લગ્ન ની તસવીરો શેર કરી હતી જે વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan and Gauri khan: શાહરુખ ખાન અને ગૌરી ખાન તેમના ઘર મન્નત માં કરવા જઈ રહ્યા છે ફેરફાર, રિનોવેશન પાછળ કપલ ખર્ચશે અધધ આટલા બધા રૂપિયા

કીર્તિ સુરેશ ના લગ્ન ની તસવીરો 

કીર્તિ સુરેશે તેના સોશિયલ મીડિયા પર તેના લગ્ન ની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતા કીર્તિ એ  લખ્યું,’#ForTheLoveOfNyke’ અને હાર્ટ ઇમોજી પણ ઉમેર્યું હતું. આ તસવીરો માં કીર્તિ લીલા રંગની મદિસર સાડી માં જોવા મળી રહી છે


 

કીર્તિ અને એન્ટની લગભગ 15 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.કીર્તિ ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રી વરુણ ધવન સાથે ની ફિલ્મ બેબી જોન માં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version