Site icon

Kesari 2 OTT: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ માટે તૈયાર કેસરી 2, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો અક્ષય કુમાર ની ફિલ્મ

Kesari 2 OTT: અક્ષય કુમાર, અનન્યા પાંડે અને આર. માધવન ની ફિલ્મ કેસરી 2 હવે ઘેર બેઠાં જોઈ શકાશે.

Kesari 2 to release on OTT this Friday streaming on JioCinema

Kesari 2 to release on OTT this Friday streaming on JioCinema

News Continuous Bureau | Mumbai

Kesari 2 OTT: અક્ષય કુમાર, અનન્યા પાંડે અને આર. માધવનની ફિલ્મ ‘કેસરી 2’ 18 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે 13 જૂન, શુક્રવારે JioCinema પર ઓટીટી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને IMDb પર 8.2 રેટિંગ મળ્યું છે અને તે એક સાચી ઘટના પર આધારિત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pooja Banerjee Fraud: પૂજા બેનર્જી સાથે થયો મોટો ફ્રોડ, નજીક ની આ વ્યકતિ એ કરી દેવો કે દેવ મહાદેવ ની પાર્વતી ની જીવનભરની બચત ની ઉચાપત

અક્ષય કુમારએ કરી OTT રિલીઝ ની જાહેરાત 

અક્ષય કુમાર એ અનન્યા પાંડે  અને JioCinema સાથે કોલાબ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે “વહે કથા જે તમને ખબર છે, અને એ સત્ય જે તમને ખબર નથી.” ‘કેસરી-2’  ની OTT રિલીઝનું અનાઉન્સમેન્ટ અક્ષય કુમારની ‘હાઉસફુલ-5’  ની સિનેમાઘરોમાં સફળતા દરમિયાન થયું હતું. 


‘કેસરી’ના પહેલા ભાગે પણ દર્શકોને ખૂબ અસર કરી હતી અને હવે તેનો બીજો ભાગ પણ પ્રશંસા મેળવી રહ્યો છે. ફિલ્મમાં અક્ષયે જસ્ટિસ ચેત્તૂર શંકરન નાયર ની ભૂમિકા ભજવી છે. અનન્યા પાંડે દિલરીત ગિલ તરીકે જોવા મળી હતી. ફિલ્મ જલિયાવાલા બાગ ની ઘટના પછીના પરિપ્રેક્ષ્યમાં બનેલી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version