Site icon

Khichdi 2: હસવા માટે થઇ જાઓ તૈયાર, થિયેટર બાદ હવે ઓટીટી પર હસાવવા આવી રહી છે ખીચડી 2, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

Khichdi 2: ખીચડી એ પ્રથમ ટીવી સિરિયલ હતી જેને જમનાદાસ મજેઠિયા અને આતિશ કાપડિયાના હેટ્સ ઑફ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી હતી ત્યારબાદ ખીચડી ફિલ્મ આવી અને હવે ખીચડી 2 પણ આવી ગઈ છે. થિયેટર બાદ હવે ખીચડી 2 ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.

khichdi 2 ott release khow when and where you can watch the film

khichdi 2 ott release khow when and where you can watch the film

News Continuous Bureau | Mumbai

Khichdi 2: ખીચડી મૂળરૂપે ટીવી સિરિયલ હતી, જે બાદ જમનાદાસ મજેઠીયા એ ખીચડી પર ફિલ્મ બનાવી જે હિટ સાબિત થઇ હતી.આ પછી, તેનો બીજો ભાગ એટલે કે ‘ખિચડી 2: મિશન પંથુકિસ્તાન’ ગયા વર્ષે રિલીઝ થયો હતો. હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવાની તૈયારીમાં છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, દેશ ભક્તિ માં ડૂબેલા જોવા મળ્યા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ

ખીચડી 2 થશે ઓટિટિ પર રિલીઝ 

‘ખિચડી 2: મિશન પંથુકિસ્તાન’ ગયા વર્ષે દિવાળી ના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. હવે ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને માહિતી સામે આવી રહી છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ ZEE5 પર પ્રીમિયર થશે. ‘ખિચડી 2: મિશન પંથુકિસ્તાન’ ની વાર્તા એક ઇન્ટેલિજન્સ મિશન પર આધારિત છે, જેમાં પારેખ પરિવાર દુનિયાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.


વર્ષ 2002માં સ્ટાર પ્લસ પર ખીચડીનું પ્રથમ ટીવી સિરિયલ તરીકે પ્રીમિયર થયું હતું.ત્યારબાદ વર્ષ 2004 માં  ઇન્સ્ટન્ટ ખીચડી નામની બીજી સિઝન સ્ટાર વન પર શરૂ થઈ હતી. આ શો પર 2010માં એક ફિલ્મ બની હતી. હવે 13 વર્ષથી વધુ સમય પછી, મેકર્સ ‘ખિચડી 2’ સાથે પાછા ફર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version