Site icon News Continuous Bureau | Mumbai

Khichdi 3 Announced: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહી છે ખીચડી 3, જાણો ક્યારે જોઈ શકશો જે ડી મજેઠીયા ની ફિલ્મ

Khichdi 3 Announced: 'ખીચડી 3' ની જાહેરાત થઈ ગઈ છે. જેડી મજેઠિયાએ ફિલ્મ ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મ બે વર્ષ પછી સિનેમાઘરોમાં આવી શકે છે.

khichdi 3 announced jd majethia confirm third installment

khichdi 3 announced jd majethia confirm third installment

News Continuous Bureau | Mumbai

Khichdi 3 Announced: ખીચડી સિરિયલ એ લોકો ને ખુબ હસાવ્યા હતા. આ સિરિયલ વર્ષ 2002 માં રિલીઝ થઇ હતી. સિરિયલ બંધ થયા બાદ તેની ફિલ્મ આવી જેને પણ લોકો એ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મનો પહેલો ભાગ ‘ખીચડી: ધ મૂવી’ વર્ષ 2010 માં રિલીઝ થયો હતો અને બીજો ભાગ ‘ખીચડી 2: મિશન પંથુકિસ્તાન’ વર્ષ 2023 માં રિલીઝ થયો હતો. હવે તેનો ત્રીજો ભાગ આવવાનો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ibrahim Ali Khan on Nadaaniyan: નાદાનિયા ની ટીકા થવા પર ઇબ્રાહિમ અલી ખાને આપી પ્રતિક્રિયા, ફિલ્મ ને લઈને કહી આવી વાત

‘ખિચડી 3’ની જાહેરાત

જેડી મજેઠિયાએ ફરાહ ખાનના શોમાં જાહેરાત કરી કે ‘ખિચડી 3’ 2027માં રિલીઝ થશે. આ વર્ષે શોના 25 વર્ષ પૂર્ણ થશે.ફરાહ ખાન ત્રીજા ભાગમાં પણ જોવા મળશે. જેડી મજેઠિયાએ કહ્યું કે તેમના વિના ફિલ્મ બની જ નહીં શકે.


જેડી મજેઠિયાએ જણાવ્યું કે 4 મેના રોજ વર્લ્ડ લાફ્ટર ડેના અવસરે ‘ખિચડી 1’ને ફરી રિલીઝ કરવાની યોજના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version