Site icon

Khushi kapoor: શું ખરેખર ખુશી કપૂરે કરાવી હતી પ્લાસ્ટિક સર્જરી? ધ આર્ચીઝ ફેમ અભિનેત્રી એ કર્યો ખુલાસો

Khushi kapoor: ખુશી કપૂર એ શ્રીદેવી અને બોની કપૂર ની દીકરી છે. ખુશી એ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ પહેલા તેને સર્જરી કરાવી હોવાનું બહાર આવ્યું હતું હવે આ મામલે ખુશી કપૂરે ખુલાસો કર્યો છે.

khushi kapoor admits she getting lip fillers and nose job

khushi kapoor admits she getting lip fillers and nose job

News Continuous Bureau | Mumbai

Khushi kapoor: ખુશી કપૂર એ શ્રીદેવી અને બોની કપૂર ની દીકરી છે. ખુશી એ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું.આ ફિલ્મ જોયા બાદ લોકો એ તેને તેના લુક ને કારણે તો ઘણા એ તેના અભિનય ને કારણે ખુશી ની ટ્રોલ કરી હતી. ફિલ્મ પહેલા તેને સર્જરી કરાવી હોવાનું બહાર આવ્યું હતું હવે આ મામલે ખુશી કપૂરે ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Stree 2: થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે સ્ત્રી 2, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો શ્રદ્ધા કપૂર ની ફિલ્મ

ખુશી કપૂરે તેની પ્લાસ્ટિક સર્જરી ને લઈને કર્યો ખુલાસો 

પોતાના આગામી પ્રોજેક્ટ ને લઈને ચર્ચામાં આવેલી ખુશી એ ખુલાસો કર્યો કે, તેણે લિપ ફિલર અને નાકનું કામ કરાવ્યું છે. આ સાથે જ ખુશી કપૂરે ખુલાસો કર્યો હતો કે હા તેને પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. ઘણા લોકો ખુશી કપૂર ની આ ઈમાનદારી ના વખાણ કરી રહ્યા છે તો ઘણા તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.


ખુશી કપૂર ના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે ની ફિલ્મ માં જોવા મળશે. આ સાથે જ ખુશી કપૂર તેના અને વેદાંગ રૈના ના સંબંધ ને કારણે પણ ચર્ચામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version