Site icon News Continuous Bureau | Mumbai

Stree 2: થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે સ્ત્રી 2, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો શ્રદ્ધા કપૂર ની ફિલ્મ

Stree 2: સ્ત્રી 2 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દર્શકો ને ખુબ પસંદ આવી રહી છે. આ દરમિયાન સ્ત્રી 2 ના ઓટીટી રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

stree 2 OTT release know where and where to watch shraddha kapoor film

stree 2 OTT release know where and where to watch shraddha kapoor film

News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો ને શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ,પંકજ ત્રિપાઠી અને અપરશક્તિ ખુરાના ની અભિનય પસંદ આવી રહ્યો છે. આ દરમિયાન સ્ત્રી 2 ના ઓટીટી રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hardik pandya dating: નતાશા સાથે છૂટાછેડા લીધા બાદ શું બ્રિટિશ સિંગર ને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? જાસ્મીન વાલિયા ની પોસ્ટ થી થયું ચર્ચા નું બજાર ગરમ

સ્ત્રી 2 નું ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ થિયેટર બાદ સ્ત્રી 2 એ નેટફ્લિક્સ પર રીલિઝ થઈ શકે છે.નેટફ્લિક્સ એ આને લઈને એક સંકેત પણબ આપ્યો છે. જો કે, સ્ત્રી નો પહેલો ભાગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવ્યો હતો. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


સ્ત્રી 2 એ કમાણીના મામલે બહુ ઝડપથી આગળ વધી રહી છે. આ ફિલ્મ સ્ત્રી ની સિક્વલ છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version