Site icon News Continuous Bureau | Mumbai

Khushi Kapoor: ખુશી કપૂર એ સ્વીકારી પોતે કોસ્મેટિક સર્જરી કરાવવાની વાત, આ વિશે અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા

Khushi Kapoor: શ્રીદેવીની દીકરી ખુશી કપૂરે પોતાના લુક બદલાવ અંગે ખુલ્લેઆમ વાત કરી છે તેને પોતે કોસ્મેટિક સર્જરી હોવાની વાત પણ સ્વીકારી છે.

Khushi Kapoor Opens Up About Cosmetic Surgery

Khushi Kapoor Opens Up About Cosmetic Surgery

News Continuous Bureau | Mumbai  

Khushi Kapoor: બોલીવૂડ અભિનેત્રી ખુશી કપૂર એ તાજેતરમાં કોસ્મેટિક સર્જરી અંગે ખુલ્લેઆમ વાત કરી છે. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે સ્વીકાર્યું કે હા, તેણે પોતાના લુકમાં ફેરફાર કર્યો છે. ખુશીનું કહેવું છે કે જો આપણે પોતાના લુક માટે કંઈ કરીએ તો પણ લોકો પ્રશ્ન ઉઠાવે છે, અને જો ન કરીએ તો પણ. તેથી, તેણે આ વસ્તુ ખુલ્લેઆમ સ્વીકાર કરવાનું પસંદ કર્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rakesh Roshan: ફિલ્મ મેકર રાકેશ રોશન થયા હોસ્પિટલ માં દાખલ, રિતિક ની બહેન એ આપ્યું હેલ્થ અપડેટ

“હા, મેં મારા લુકમાં ફેરફાર કર્યો છે” – ખુશી કપૂર

ખુશી કપૂરે કહ્યું કે “મારે મારા લુક વિશે લોકો સાથે બેઈમાની કરવી નથી. ઘણા યુવા અમને ઇન્ટરનેટ પર ફોલો કરે છે. જો આપણે કંઈ ન કરીએ તો લોકો જજ કરે છે, અને જો કરીએ તો પણ.” તેણે ઉમેર્યું કે “હું મારી જિંદગી મારી રીતે જીવીશ.” અભિનેત્રીએ કહ્યું કે “લોકો પૂછે છે કે મેં મારા લુકમાં કેમ ફેરફાર કર્યો? તો તમે કોઈ પણ રીતે લોકોની સામે જીતી શકતા નથી. હું મારા લુક્સની કાળજી રાખું છું, અને મેં મારા ચહેરામાં થોડા ફેરફાર કરાવ્યા છે.”


ખુશી કપૂર જાણીતી અભિનેત્રી શ્રીદેવી ની દીકરી અને  જાન્હવી કપૂર) ની બહેન છે. ખુશી એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી અભિનય ક્ષેત્ર માં પગ મુક્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version