Khushi kapoor: ખુશી કપૂર અને વેદાંગ રૈના ના ડેટિંગ ના સમાચાર ને મળી હવા, જાહેર માં આ કામ કરતા જોવા મળ્યા લવ બર્ડ્સ

Khushi kapoor: ખુશી કપૂર અને વેદાંગ રૈના એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં સાથે કામ કર્યું હતું ત્યારથી બંને ના ડેટિંગ ના સમાચાર વહેતા થયા હતા હવે બંને નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

by Zalak Parikh
Khushi kapoor, ramp walk, vedang raina, rumored boyfriend, india couture week

News Continuous Bureau | Mumbai

 Khushi kapoor: ખુશી કપૂર શ્રીદેવી અને બોની કપૂર ની નાની દીકરી છે. ખુશી કપૂરે ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. ખુશી કપૂર અને વેદાંગ રૈના એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં સાથે કામ કર્યું હતું ત્યારથી બંને ના ડેટિંગ ના સમાચાર વહેતા થયા હતા હવે બંને નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Urvashi rautela: ઉર્વશી રૌતેલા એ તેના પ્રાઇવેટ લીક થયેલા વિડીયો પર તોડ્યું મૌન, હકીકત જાણી તમને પણ લાગશે આંચકો

ખુશી કપૂર અને વેદાંગ રૈના એ એકસાથે કર્યું રેમ્પ વોક 

ખુશી કપૂર અને વેદાંગ રૈના નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે એક રેમ્પ વોક નો છે જેમાં બંને શો સ્ટોપર હતા. તમને જણાવી દઈએ કે, ખુશી અને વેદાંગ ઇન્ડિયા કોચર વીક 2024માં ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના આઉટફિટમાં જોવા મળ્યા હતા. બંનેએ શોસ્ટોપર્સ તરીકે રેમ્પ વોક કર્યું હતું આ દરમિયાન બંને એકબીજા માં ખોવાયેલા પણ જોવા મળ્યા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


ખુશી અને વેદાંગ માં આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘બોની કપૂર ને જમાઈ મળી ગયો.’બીજા એ લખ્યું, ‘ખુશી કપૂર ક્લાસી .લાગી રહી છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More