Kiara Advani and Sidharth Malhotra: માતા પિતા બનવા જઈ રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, ખાસ અંદાજ માં કરી ગર્ભાવસ્થાની જાહેરાત

Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડ નું પાવર કપલ છે. હવે લગ્ન ના બે વર્ષ બાદ કપલ માતા પિતા બનવા જઈ રહ્યું છે.

by Zalak Parikh
kiara advani and siddhrth malhotra become a parents

News Continuous Bureau | Mumbai

Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડ નું પાવર કપલ છે.કિયારા અને સિદ્ધાર્થ એ પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કર્યા હતા. હવે લગ્ન ના બે વર્ષ બાદ કપલ માતા પિતા બનવા જઈ રહ્યું છે. કિયારા અને સિદ્ધાર્થ એ આ સારા સમાચાર તેમના સોશિયલ મીડિયા પર એક અલગ અંદાજ માં શેર કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે છાવા, જાણો કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

કિયારા અને સિદ્ધાર્થ એ શેર કર્યા સારા સમાચાર 

કિયારા અને સિદ્ધાર્થ એ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કપલ નો હાથ જોવા મળી રહ્યો છે અને તે હાથ પર બાળકના મોજાં જોવા મળી રહ્યા છે. આ ફોટા સાથેના કેપ્શનમાં લખ્યું છે, “આપણા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.”

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)


કિયારા અને સિદ્ધાર્થ ની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ કપલ ને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કિયારા અને સિદ્ધાર્થની મુલાકાત 2021માં આવેલી ફિલ્મ શેરશાહના સેટ પર થઈ હતી.કિયારા અને સિદ્ધાર્થે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More