Kiara advani War 2: વોર 2 ના શૂટિંગ માટે યશરાજ સ્ટુડિયો પહોંચી કિયારા અડવાણી, અભિનેત્રી નો વિડીયો થયો લીક

Kiara advani War 2: કિયારા અડવાણી ની એન્ટ્રી રિતિક રોશન અને જુનિયર એનટીઆર ની ફિલ્મ વોર માં થઇ ગઈ છે જેના શૂટિંગ માટે તે યશરાજ સ્ટુડિયો પહોંચી હતી જ્યાંથી તેની એક વિડીયો કલીપ લીક થઇ ગઈ છે.

by Zalak Parikh
kiara advani begins shoot for war 2 video clip leaked

News Continuous Bureau | Mumbai

Kiara advani War 2:  વોર 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને જુનિયર એનટીઆર જોવા મળશે. હવે આ ફિલ્મ માં કિયારા અડવાણી ની પણ એન્ટ્રી થઇ ગઈ છે. જેના શૂટિંગ માટે તે યશરાજ સ્ટુડિયો પહોંચી હતી જ્યાંથી તેની એક વિડીયો કલીપ લીક થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે વોર 2 એ વોર ની સિક્વલ છે જેમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જોવા મળ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : Rahat fateh ali khan: શું રાહત ફતેહ અલી ખાન ની ધરપકડ નથી થઇ? પાકિસ્તાની ગાયકે વિડીયો શેર કરી જણાવી હકીકત

કિયારા અડવાણી ની વિડીયો કલીપ થઇ લીક 

કિયારા અડવાણીએ કથિત રીતે ‘વોર 2’નું શૂટિંગ શરૂ કરી દીધું છે તેનું કારણ એ છે કે આજે તે મુંબઈમાં યશ રાજ ફિલ્મ્સની ઑફિસમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે. રિતિક રોશન અને જુનિયર એનટીઆર એ તો ક્યારનું આ ફિલ્મ નું શૂટિંગ શરૂ કરી દીધું છે.હવે કિયારા ની આ વિડીયો કલીપ લીક થઇ છે. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘વોર 2’નું મોટાભાગનું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવ્યું છે અને બાકીની ફિલ્મનું શૂટિંગ પણ મુંબઈમાં જ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More