Site icon

સંગીત સેરેમનીમાંથી કિયારા અડવાણીના ડાન્સનો વીડિયો થયો લીક, ગર્લ ગેંગ સાથે લગાવ્યા ઠુમકા

કિયારા અડવાણી સિલ્વર કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના બેકગ્રાઉન્ડમાં દેખાતી સજાવટ પણ અદ્ભુત છે. સ્ટેજને ફૂલો અને લાલ રંગના કપડાં થી શણગારવામાં આવ્યું છે.કહેવાય છે કે આ વિડીયો કિયારા ની સંગીત સેરેમની નો છે.

kiara advani dance video viral from sangeet ceremony

સંગીત સેરેમનીમાંથી કિયારા અડવાણીના ડાન્સનો વીડિયો થયો લીક, ગર્લ ગેંગ સાથે લગાવ્યા ઠુમકા

News Continuous Bureau | Mumbai

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે સંગીત સેરેમનીનો કહેવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સંગીત સેરેમનીમાં કિયારા અડવાણી ના પરફોર્મન્સનો છે. વીડિયોમાં કિયારા અડવાણી તેની ગર્લ ગેંગ સાથે ‘બોલે ચૂડિયાં’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

Join Our WhatsApp Community

 

કિયારા અડવાણી ના સંગીત સેરેમની નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

આ વાયરલ થયેલા વિડીયો માં કિયારા અડવાણી સિલ્વર કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના બેકગ્રાઉન્ડમાં દેખાતી સજાવટ પણ અદ્ભુત છે. સ્ટેજને ફૂલો અને લાલ રંગના કપડાંથી સજાવવામાં આવ્યું છે અને લોકો કિયારા અડવાણીને ચીયર કરી રહ્યાં છે. પ્રશંસકોએ આ વીડિયો પર ભરપૂર કોમેન્ટ કરી છે.

કિયારા- સિદ્ધાર્થ ના લગ્ન બાદ ટ્વિટર પર #MrsMalhotra થયું ટ્રેન્ડ 

જો કે આ વિડીયોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ચાહકો ખુશ છે કે તેમની પ્રિય અભિનેત્રીએ આખરે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે હેશ ટેગ #SidharthMalhotra અને હેશ ટેગ #MrsMalhotra ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. લોકો આ કપલની તસવીરો પણ શેર કરી રહ્યા છે.

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version