Site icon News Continuous Bureau | Mumbai

King shooting: શું ખરેખર શાહરુખ ખાન વગર જ શરુ થઇ ગયું કિંગ નું શૂટિંગ? ફિલ્મ ની રિલીઝ ડેટ પર પણ આવ્યું મોટું અપડેટ

King shooting: શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ કિંગ નું શૂટિંગ શરુ થઇ ગયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.

King Begins Filming Without Shah Rukh Khan Release Date Targeted for Gandhi Jayanti 2026

King Begins Filming Without Shah Rukh Khan Release Date Targeted for Gandhi Jayanti 2026

News Continuous Bureau | Mumbai

King shooting: શાહરુખ ખાન અને સુહાના ખાન ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’  હવે ઓફિશિયલી ફ્લોર પર આવી ગઈ છે. 21 મેના રોજ મુંબઈના મહબૂબ સ્ટુડિયો માં ફિલ્મ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલ સુહાના અને અભય વર્મા એ શૂટિંગ શરૂ કર્યું છે, જ્યારે શાહરુખ થોડા સમય પછી ફિલ્મમાં જોડાશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: કાન્સ 2025 માં રુચિ ગુજ્જર એ લૂંટી લાઈમલાઈટ,ડીપ નેકલાઇન ને બદલે અભિનેત્રી ના હાર એ ખેંચ્યું લોકો નું ધ્યાન

શાહરુખે સ્ક્રિપ્ટમાં કર્યા અનેક ફેરફાર, હવે શરૂ થયું શૂટિંગ

ફિલ્મ ‘કિંગ’ શાહરુખ માટે ખૂબ ખાસ છે કારણ કે આ ફિલ્મથી સુહાના સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરી રહી છે. શાહરુખે ફિલ્મ શરૂ કરતા પહેલા સ્ક્રિપ્ટમાં અનેક ફેરફાર કર્યા હતા અને લાંબી તૈયારી બાદ હવે ફિલ્મ શૂટિંગ માટે તૈયાર થઈ છે.મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘કિંગ’ 2 ઓક્ટોબર 2026 ના રોજ એટલે કે ગાંધી જયંતિ ના દિવસે રિલીઝ થવાની શક્યતા છે. આ તારીખ નેશનલ હોલિડે હોવાથી ફિલ્મને મજબૂત બોક્સ ઓફિસ ઓપનિંગ મળી શકે છે.


ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ અને સુહાના એક રિવેન્જ ડ્રામામાં જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ , અભિષેક બચ્ચન , અનિલ કપૂર , રાની મુખર્જી , જયદીપ અહલાવત અને અર્શદ વારસી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version