Site icon

King update: કિંગ માં દીપિકા પાદુકોણ નહિ પરંતુ આ અભિનેત્રી ની થઇ શકે છે એન્ટ્રી! શુભમન ગિલ સાથે જે ખાસ સંબંધ

King update: શાહરુખ ખાન ની ફિલ્મ કિંગ છેલ્લા ઘણા સમય થી ચર્ચામાં છે. આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ ની એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા હતા હવે આ ફિલ્મ માં એક પંજાબી અભિનેત્રી ની એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે.

king sonam bajwa entry in suhana khan film

king sonam bajwa entry in suhana khan film

News Continuous Bureau | Mumbai

King update: ફિલ્મ ‘કિંગ’ ને લઈને ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ ની એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા હતા હવે તાજેતરમાં એક અહેવાલમાં એવી માહિતી મળી છે કે આ ફિલ્મમાં સુહાના ખાનના પાત્રની સામે શુભમન ગિલની બેસ્ટફ્રેન્ડ અને પંજાબી અભિનેત્રી સોનમ બાજવા ને પસંદ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Deepika padukone King: શું ખરેખર કિંગ માં સુહાના ની માતા ની ભૂમિકા માં જોવા મળશે દીપિકા પાદુકોણ? સિદ્ધાર્થ આનંદ ની એક પોસ્ટ બાદ થી ચર્ચા નું બજાર થયું ગરમ

કિંગમાં સોનમ બાજવાની સાહસિક ભૂમિકા

મીડિયા રિપોર્ટ મુજબ કિંગમાં સોનમ બાજવા જોવા મળશે. તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નહીં જોવા મળી. જોકે, ફિલ્મ માં સોનમ નો લાંબો કેમિયો રહેશે. સોનમ બાજવાને અગાઉથી હિન્દી ફિલ્મ દિગ્દર્શકોમાં લોકપ્રિયતા મેળવી છે. તે પહેલાથી જ ‘હાઉસફુલ 5’ અને ‘બાગી 4’ જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે. ‘કિંગ’માં સોનમ ની એન્ટ્રી ને લઈને કોઈ પુષ્ટિ કરી નથી. આ ફિલ્મ રિવેન્જ અને એક્શનથી ભરપૂર છે, અને 2026માં રિલીઝ થવાની છે


પંજાબી અભિનેત્રી સોનમ બાજવાનું નામ શુભમન ગિલ સાથે જોડાયું છે. જોકે, અભિનેત્રીએ શુભમન સાથે એક ટોક શોમાં વાત કરી હતી. જ્યાં તેણે સારા વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો. બંને સારા મિત્રો છે અને એકબીજાને ઘણા સમયથી જાણે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version