Site icon

ભારતમાં દર્શકો માટે તરસી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’! સૌથી ઓછું હતું 8મા દિવસનું કલેક્શન, જાણો તાજા આંકડા અહીં

ઈદના અવસર પર રિલીઝ થયેલી સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ની કમાણીની ઝડપ દરરોજ ઘટી રહી છે. રિલીઝના આઠમા દિવસે ફિલ્મે અત્યાર સુધીનો સૌથી ઓછો બિઝનેસ કર્યો છે.જાણો તાજા આંકડા અહીં

kisi ka bhai kisi ki jaan box office collection day 8

ભારતમાં દર્શકો માટે તરસી 'કિસી કા ભાઈ કિસી કી જાન'! સૌથી ઓછું હતું 8મા દિવસનું કલેક્શન, જાણો તાજા આંકડા અહીં

News Continuous Bureau | Mumbai

ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ દરેક જગ્યાએ ચર્ચામાં છે. ફિલ્મની વાત કરીએ તો એક અઠવાડિયા પછી પણ ફિલ્મ ની કમાણી નો આંકડો ચાહકોને ચોંકાવી દેશે. સાતમા દિવસે એટલે કે ગુરુવારે જ્યાં ફિલ્મે અઠવાડિયામાં સૌથી ઓછી કમાણી કરી હતી, તો શુક્રવાર નો આંકડો ચોંકાવનારો છે. જો કે, કિસી કી ભાઈ કિસી કી જાનનું એકંદર કલેક્શન કોઈ ધમાકાથી ઓછું નથી. વાસ્તવમાં, દરરોજ ફિલ્મની સમીક્ષા અથવા કલેક્શન ગમે તે હોય. પરંતુ વિશ્વભરમાં આ ફિલ્મે 150 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે ભારતમાં તે 100 કરોડને પાર કરશે કે નહીં તે જોવાનું રહેશે.

Join Our WhatsApp Community

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ની આઠમા દિવસ ની કમાણી 

સચનિકના પ્રારંભિક ડેટા મુજબ, ભારી ભરખમ કલાકારો સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાને’ આઠમા દિવસે 2 કરોડનું કલેક્શન કર્યું છે. જ્યારે તે આગલા દિવસની એટલે કે ગુરુવારની કમાણી કરતાં પણ ઓછી છે કારણ કે ફિલ્મે 3.5 કરોડની કમાણી કરી હતી. જ્યારે શુક્રવારની કમાણી સહિત ફિલ્મની કુલ કમાણી 92.15 કરોડ થઈ ગઈ છે.આ પછી જોવાનું રહેશે કે શું ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ વીકએન્ડ પર 100 કરોડના ક્લબ ને પાર કરી શકશે કે કેમ. 

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version