કિસી કા ભાઈ કિસી કી જાન જોઈને ચકરાવે ચડ્યા લોકોના મગજ ! સલમાન ખાન ના ડાયલોગ સાંભળ્યા બાદ ઇન્ટરનેટ પર થયો મીમ્સનો વરસાદ

કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ થયા પછી, ટ્વિટર પર મીમ્સ નું પૂર આવવા લાગ્યું છે. આવો જોઈએ કે સલમાન ખાનની ફિલ્મને લોકોએ કેવી પ્રતિક્રિયા આપી છે.

by Zalak Parikh
kisi ka bhai kisi ki jaan review fans shares funny memes after watching film

News Continuous Bureau | Mumbai

સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આખરે સિનેમાઘરોમાં આવી ગઈ છે. KKBKKJ ને લઈને ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. ફેન્સ તેમના ફેવરિટ સ્ટારને ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ કરતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે ફિલ્મ રિલીઝ થયા બાદ તેના વિશે મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. જ્યાં સલમાન ખાનના ફેન્સ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને બ્લોકબસ્ટર કહી રહ્યા છે, તો બીજી તરફ ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર મીમ્સ પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ મોટાભાગના ચાહકો ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન ખાન ના ડાયલોગ્સ ની પણ ટ્વિટર પર મજાક ઉડાવવામાં આવી રહી છે. 

 

લોકોએ આપી આવી પ્રતિક્રિયા 

કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મ નું બજેટ  

ફિલ્મ વિશે વાત કરીએ તો, ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ લગભગ 150 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે, શહેનાઝ ગિલ, પલક તિવારી, ભૂમિકા ચાવલા, વેંકટેશ દગ્ગુબાતી, જગપતિ બાબુ, રાઘવ જુયલ પણ છે.રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ સહિત ઘણા સ્ટાર્સ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More