Site icon News Continuous Bureau

Aaradhya bachchan: આરાધ્યા ના ભણતર પાછળ અધધ આટલો ખર્ચ કરે છે અભિષેક અને ઐશ્વર્યા, સ્ટારકિડ ની સ્કૂલ ફી જાણી ને ઉડી જશે તમારા હોશ

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન એ અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી છે. આરાધ્યા મુંબઈ ની ધીરુભાઈ અંબાણી સ્કૂલ માં ભણે છે. શું તમને ખબર છે આરાધ્યા ની સ્કૂલ ફી પેટે અભિષેક અને ઐશ્વર્યા કેટલા રૂપિયા નો ખર્ચ કરે છે.

know how much abhishek and aishwarya pay for aaradhya bachchan school fees

know how much abhishek and aishwarya pay for aaradhya bachchan school fees

News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન એ બચ્ચન પરિવાર માંથી આવે છે. આરાધ્યા અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી છે.આરાધ્યા મુંબઈ ની ધીરુભાઈ અંબાણી સ્કૂલ માં ભણે છે. શું તમને ખબર છે આરાધ્યા ની સ્કૂલ ફી પેટે અભિષેક અને ઐશ્વર્યા કેટલા રૂપિયા નો ખર્ચ કરે છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર મુકાયું પૂર્ણવિરામ, આરાધ્યા ના એન્યુઅલ ફંક્શન માં આ રીતે સસરા ની સંભાળ રાખતી જોવા મળી અભિનેત્રી

આરાધ્યા બચ્ચન ની સ્કૂલ ફી 

આરાધ્યા બચ્ચન 13 વર્ષ ની છે.આરાધ્યા બચ્ચન મુંબઈની ટોપ સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સ્કૂલ માં આરાધ્યા નર્સરી થી ભણી રહી છે. હાલ આરાધ્યા 8 માં ધોરણ માં છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક અને ઐશ્વર્યા આરાધ્યા ની સ્કૂલ ફી પેટે દર મહિને 4.5 લાખ ચૂકવે છે. તાજેતર માં જ આરાધ્યા તેની નાની અને માતા ઐશ્વર્યા અને પિતા અભિષેક સાથે તેના સ્કૂલ ફંક્શન માં જોવા મળી હતી.


મીડિયા રિપોર્ટ મુજબ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની નર્સરીથી ધોરણ 7 સુધીની એક મહિનાની ફી લગભગ 1.70 લાખ રૂપિયા છે. આ શાળામાં આરાધ્યા સિવાય શાહરૂખ ખાન, કરીના કપૂર, શાહિદ કપૂર અને રિતેશ દેશમુખ જેવા ઘણા સ્ટાર્સના બાળકો અભ્યાસ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version