Site icon

Koffee with karan 8:કાજોલ અને રાની મુખર્જી થી હેરાન પરેશાન થઇ ગયો કરણ જોહર, જુઓ કોફી વિથ કરણ નો નવો પ્રોમો

Koffee with karan 8: કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કરણ ના આગામી એપિસોડ માં રાની મુખર્જી અને કાજોલ જોવા મળવાના છે. કરણ જોહરે શો નો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં ત્રણે જણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

koffee with karan 8 kajol and rani mukherjee next guest in karan johar chat show

koffee with karan 8 kajol and rani mukherjee next guest in karan johar chat show

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કરણ ના આગામી એપિસોડ માં કાજોલ અને રાની મુખર્જીની જોડી જોવા મળશે. કરણ જોહરે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં કરણ જોહર, રાની મુખર્જી અને કાજોલ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેમજ કાજોલ અને રાની કરણ જોહર ના સવાલો ના મજેદાર રીતે જવાબ પણ આપી રહ્યા છે. પ્રોમો જોતા એવું લાગે છે કે આ એપિસોડ મનોરંજન થી ભરપૂર હશે.  

Join Our WhatsApp Community

 

કોફી વિથ કરણ નો નવો પ્રોમો 

પ્રોમો ની શરૂઆત માં રાની મુખર્જી કહે છે કે તે શો માં કરણ જોહર ને એક્સપોઝ કરવા આવી છે. કરણ જોહર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે અને કાજોલ ખુશ થઈ જાય છે અને કહે છે, “મને આ શો પહેલેથી જ પસંદ છે.” આ રીતે બંને બહેનો કરણ ની નાક માં દમ કરી નાખે છે. ઉપરાંત બંને બહેનો કરણ જોહર ના સવાલો ના મજેદાર જવાબ આપતી પણ જોવા મળે છે. 


કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કરણ 8 ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ રહ્યો છે. આ સીઝન માં અત્યાર સુધી દીપિકા-રણવીર, સની-બોબી દેઓલ, અનન્યા-સારા, કરીના-આલિયા, સિદ્ધાર્થ મલ્હોત્રા-વરુણ ધવન જોવા મળી ચૂક્યા છે. હવે આગામી એપિસોડ માં કલોલ અને રાની મુખર્જી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan:શાહરુખ ખાન ની વિનમ્રતા એ ફરી જીત્યા લોકો ના દિલ, 26/11 ના હુમલામાં શહીદ થયેલા પરિવારજનો સાથે કર્યું આવું વર્તન

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version