Site icon

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં શર્મિલા ટાગોરે ખોલ્યા પુત્ર સૈફ અલી ખાન ના રહસ્ય, અભિનેત્રી ના આ ખુલાસા બાદ ચોંકી જશે કરીના કપૂર

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ને ખુબ લોકપ્રિયતા મળી રહી છે. આ વખતે કોફી વિથ કરણ માં બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી શર્મિલા ટાગોર તેના અભિનેતા પુત્ર સૈફ અલી ખાન સાથે જોવા મળશે આ દરમિયાન શર્મિલા ટાગોરે સૈફ અલી ખાન વિશે ઘણા રહસ્યો ખોલ્યા હતા

koffee with karan 8 promo sharmila tagore reveals saif ali khan secrets

koffee with karan 8 promo sharmila tagore reveals saif ali khan secrets

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કરણ 8 ચર્ચામાં છે. અત્યારસુધી આ શો માં દીપિકા-રણવીર, સની-બોબી, સારા-અનન્યા, કાજોલ-રાની, કિયારા-વિકી, અજય-રોહિત જેવા ઘણા સેલેબ્સ આવી ચુક્યા છે. હવે કોફી વિથ કરણ ના આગામી એપિસોડમાં બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી શર્મિલા ટાગોર તેના અભિનેતા દીકરા સૈફ અલી ખાન સાથે જોવા મળશે. આ દરમિયાન શર્મિલા ટાગોરે સૈફ અલી ખાન વિશે ઘણા ખુલાસા કર્યા હતા જેને જાણી ને કરીના કપૂર ને પણ નવાઈ લાગશે. 

Join Our WhatsApp Community

 

કોફી વિથ કરણ માં શર્મિલા ટાગોર અને સૈફ અલી ખાન 

કરણ જોહરે સોશિયલ મીડિઅય પર તેના આગામી એપિસોડ નો પ્રોમો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે કરણ જોહર જેવા પ્રશ્નો પૂછવા લાગે છે કે તરત જ સૈફ તેની માતા સામે નર્વસ થઇ જાય છે. શર્મિલા પણ પોતાના દીકરા વિશે ઘણા ખુલાસા કરતી જોવા મળે છે. શર્મિલાએ સૈફ સાથે જોડાયેલી એક ઘટના કરણને સંભળાવી, જેના કારણે અભિનેતા શરમાઈ ગયો. શર્મિલા ટાગોરે એ જણાવ્યું કે એક વખત યુનિવર્સિટી જવાને બદલે સૈફ એર હોસ્ટેસ સાથે ફરવા ગયો હતો.


કરણ જોહર નો આ પ્રોમો જોતા લાગે છે કોફી વિથ કરણ નો આગામી એપિસોડ ખુબ મજેદાર થવાનો છે. આ સીઝન માં માતા-પુત્ર ની જોડી પહેલીવાર સાથે આવશે. 

આ સમાચાર પણ વાંચો : Ranbir-alia: રણબીર-આલિયા ની દીકરી રાહા નું પાપારાઝી ડેબ્યુ, કપલે ક્રિસમસ આપી ચાહકો ને ગિફ્ટ,નીલી આંખો જોઈ લોકો ને આવી કપૂર ખાનદાન ના આ વ્યક્તિ ની યાદ, જુઓ વિડીયો

 

Two Much With Kajol And Twinkle: ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ શો માં ટ્વિંકલ ખન્ના એ અફેર ને લઈને કહી એવી વાત કે થઇ રહી છે ટ્રોલ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે ટીવી પર વાપસી કરી રહી છે માહી વીજ, આટલા વર્ષ બાદ કરશે કમબેક
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા માં બબીતા જી માટે મુનમુન દત્તા ન હતી પહેલી પસંદ, ભીડે એટલે મંદાર ચંદવાડકરે કર્યો મોટો ખુલાસો
Ameesha Patel : લાખો ની બેગ, કરોડો નું ઘર ફિલ્મો ના કરવા છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે અમિષા પટેલ, જાણો અભિનેત્રિ ની નેટવર્થ વિશે
Exit mobile version