Site icon

ઓમ રાઉત સાથેના કિસ અંગે ના વિવાદ વચ્ચે અભિનેત્રી કૃતિ સેનનની પોસ્ટ થઇ વાયરલ, કહી આ વાત

કૃતિ સેનનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આદિપુરુષના ડિરેક્ટર ઓમ રાઉત તેને ગુડબાય કિસ કરતા જોવા મળે છે. આ વીડિયોને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કૃતિ સેનનની એક પોસ્ટ સામે આવી છે.

krirti sanon om raut kiss controversy actress shares post on instagram

ઓમ રાઉત સાથેના કિસ અંગે ના વિવાદ વચ્ચે અભિનેત્રી કૃતિ સેનનની પોસ્ટ થઇ વાયરલ, કહી આ વાત

News Continuous Bureau | Mumbai

કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ આદિપુરુષ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને સર્વત્ર ધૂમ મચાવી રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું અને 6 જૂન ના રોજ મેકર્સે બીજું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.દરમિયાન, 7 જૂને, કૃતિ સેનન અને ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત તિરુપતિના વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન એક વીડિયો સામે આવ્યો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

ઓમ રાઉતે કૃતિ સેનન ની કરી હતી ગુડબાય કિસ 

તે દરમિયાન એક વીડિયો સામે આવ્યો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે જ્યારે કૃતિ અને ઓમ રાઉત દર્શન કર્યા બાદ એકબીજાને અલવિદા કહે છે ત્યારે ઓમ રાઉતે તેના ગાલ પર કિસ કરીને વિદાય લીધી હતી.મંદિરની બહાર ચુંબનને લઈને વિવાદ થયો હતો. તે જ સમયે, કૃતિ સેનનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જો કે અભિનેત્રીની આ પોસ્ટ વાયરલ વીડિયો વિશે નથી. આમાં તેણે જણાવ્યું છે કે તિરુપતિ ગયા પછી તેને કેવું લાગ્યું.

કૃતિ સેનન ની પોસ્ટ થઇ વાયરલ 

કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી અને કહ્યું કે તિરુપતિની શુદ્ધ અને અસરકારક ઉર્જા અને ગઈકાલે પ્રી-રિલિઝ ઈવેન્ટમાં તેને મળેલા પ્રેમને કારણે તેનું હૃદય સકારાત્મકતાથી ભરાઈ ગયું છે. તેણીએ આગળ લખ્યું, “હજુ પણ હસી રહી છું.”

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version