Kriti and Pulkit: રકૂલ-જેકી બાદ હવે કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ બંધાશે લગ્ન ના બંધન માં, લગ્ન નું કાર્ડ થયું લીક

Kriti and Pulkit: કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ ઘણા સમયથી એકબીજાને ડેટ કરે છે. રિપોર્ટ મુજબ બંને એ જાન્યુઆરી મહિનામાં રોકા કર્યા હતા. હવે કપલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે. સોશિયલ મીડિયા પર લગ્ન નું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે.

by Zalak Parikh
kriti kharbanda pulkit samrat wedding invite leaked

News Continuous Bureau | Mumbai 

Kriti and Pulkit: બોલિવૂડ માં લગ્ન ની સીઝન ચાલી રહી છે. પહેલા રકૂલ અને જેકી ના લગ્ન હવે કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ પણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવા છે. કૃતિ અને પુલકિત ઘણા સમય થી એકબીજા ને ડેટ કરે છે.  હવે આ કપલના લગ્નને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.તેમજ કપલના લગ્નનું આમંત્રણ પણ લીક થઈ ગયું છે. 

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika pre wedding bash: ઝગડા ના સમાચાર વચ્ચે એક સાથે જોવા મળ્યો પૂરો બચ્ચન પરિવાર, જામનગર એરપોર્ટ પર થયો સ્પોટ, જુઓ વિડીયો

કૃતિ અને પુલકિત ના લગ્ન નું કાર્ડ 

સોશિયલ મીડિયા પર કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટના કોલાજ સાથેનું કથિત લગ્નનું આમંત્રણ વાયરલ થઈ રહ્યું છે. આ એક એનિમેટેડ લગ્નનું આમંત્રણ છે જેમાં એક છોકરો ગિટાર સાથે બાલ્કનીમાં બેઠો છે. ત્યાં એક છોકરી પણ બેઠી છે. બંને એક સાથે સમુદ્ર તરફ જોઈ રહ્યા છે, આ તસવીર સાથે  કેપ્શન માં લખ્યું છે  “તમારી ટુકડી સાથે ઉજવણી કરવા માટે રાહ જોઈ શકતા નથી. પ્યાર, પુલકિત અને કૃતિ”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


મીડિયા રિપોર્ટ અનુસાર, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા 13 માર્ચ 2024ના રોજ લગ્ન કરશે. રિપોર્ટ માં તો એવી પણ માહિતી સામે આવી હતી કે, કપલે સગાઈ કરી લીધી છે. અહેવાલો દાવો કરે છે કે તેઓ તાજેતરમાં એક ઘનિષ્ઠ રોકા સેરેમની કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More