Site icon News Continuous Bureau | Mumbai

Kriti Sanon: કૃતિ સેનન એ મુંબઈ ના પાલી હિલ માં લીધું પોતાનું ઘર, પેન્ટ હાઉસ ની કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

Kriti Sanon: બોલીવૂડ અભિનેત્રી કૃતિ સેનનનું નવું સપનાનું ઘર 'સુપ્રીમ પ્રના' બિલ્ડિંગમાં, 7300 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું પેન્ટહાઉસ ખરીદ્યુ છે.

Kriti Sanon Buys 78 Crore Sea-Facing Penthouse in Mumbai's Pali Hill

Kriti Sanon Buys 78 Crore Sea-Facing Penthouse in Mumbai's Pali Hill

News Continuous Bureau | Mumbai

Kriti Sanon: બોલીવૂડ ની લોકપ્રિય અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon)એ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા પાલી હિલ (Pali Hill)માં 78.20 કરોડ રૂપિયાની કિંમતનું સી ફેસિંગ પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ ડુપ્લેક્સ પેન્ટહાઉસ ‘સુપ્રીમ પ્રના’ નામની લક્ઝરી બિલ્ડિંગમાં આવેલું છે અને 14 અને 15 માં માળ પર ફેલાયેલું છે. આ ઘર સાથે તેને 6 કાર પાર્કિંગ સ્લોટ્સ પણ મળ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek and Aishwarya: અભિષેક બચ્ચનને એશ્વર્યા રાયની આ આદતથી છે નફરત, કપલ નો જૂનો વિડીયો થયો વાયરલ

મુંબઈમાં સૌથી મોંઘી રેસિડેન્શિયલ ડીલ

રિપોર્ટ મુજબ આ ડીલને મુંબઈની રેસિડેન્શિયલ (Residential) પ્રોપર્ટી માર્કેટમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ડીલ માનવામાં આવી રહી છે. પેન્ટહાઉસનો દર પ્રતિ સ્ક્વેર ફૂટ 1.18 લાખ છે. 7302 સ્ક્વેર ફૂટના આ પેન્ટહાઉસમાં લક્ઝરી અને કોમફર્ટ બંનેનો સમન્વય છે. રજિસ્ટ્રેશન 14 ઓગસ્ટ 2025ના રોજ થયું હતું અને કૃતિએ 3.91 કરોડ સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે.


જુલાઈ 2024માં કૃતિ સેનનએ અલીબાગ માં પણ એક પ્રીમિયમ પ્લોટ ખરીદ્યો હતો, જેની કિંમત2 કરોડથી વધુ હતી. 2000 સ્ક્વેર ફૂટના આ પ્લોટમાંથી સમુદ્રનો નજારો જોવા મળે છે. આ પ્લોટ ‘The House of Abhinandan Lodha’ પ્રોજેક્ટનો ભાગ છે, જ્યાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવા સ્ટાર્સ પણ રોકાણ કરી ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version