Don 3 Actress: શું ડોન 3 માં કિયારા ની જગ્યા એ આવી કૃતિ સેનન? અભિનેત્રી ના રિએક્શન બાદ લોકો એ લગાવ્યું અનુમાન

Kriti Sanon to replace Kiara Advani in Don 3 Viral video sparks speculation
Kriti Sanon to replace Kiara Advani in Don 3 Viral video sparks speculation

News Continuous Bureau | Mumbai

Don 3 Actress: ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘ડોન 3’  ફરી એકવાર ચર્ચામાં છે. રણવીર સિંહ  મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને હવે મહિલા લીડ તરીકે કિયારા અડવાણી ની જગ્યાએ કૃતિ સેનન ના નામે જોર પકડ્યું છે. કિયારા એ પોતાની પ્રેગ્નન્સી ના કારણે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. હવે સોશિયલ મીડિયા પર કૃતિ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur First Wife: કરીશ્મા પહેલા સંજય કપૂરે નંદિતા મહતાની સાથે લીધા હતા સાત ફેરા, વિરાટ કોહલી સાથે છે ખાસ સંબંધ

પાપારાઝી દ્વારા ‘લેડી ડોન’ કહ્યા પછી કૃતિ નું રિએક્શન

તાજેતરમાં કૃતિ સેનન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પાપારાઝી તેને “લેડી ડોન” કહીને બોલાવે છે. કૃતિ આ સંબોધન પર સ્મિત કરે છે અને કોઈ જવાબ આપ્યા વિના કારમાં બેસી જાય છે. ફેન્સે આ રિએક્શનને ફિલ્મમાં તેની એન્ટ્રી નો સંકેત માન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


હાલમાં ફિલ્મમેકર્સ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ કૃતિના રિએક્શન અને મુલાકાતોને ધ્યાનમાં લેતા ફેન્સમાં ઉત્સાહ છે. જો કૃતિ સેનન વાસ્તવમાં ‘લેડી ડોન’ તરીકે જોવા મળશે તો તે ફિલ્મ માટે એક નવી તાજગી લાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!