Site icon News Continuous Bureau | Mumbai

Krrish 4: ક્રિશ 4 માં આટલી ભૂમિકામાં જોવા મળશે રિતિક રોશન,ફિલ્મ ની પહેલી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા નો પણ હશે મહત્વનો રોલ

Krrish 4: ક્રિશ 4 ની જાહેરાત બાદ થી લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Krrish 4: Hrithik Roshan to play a triple role and reunites with Preity Zinta

Krrish 4: Hrithik Roshan to play a triple role and reunites with Preity Zinta

News Continuous Bureau | Mumbai

Krrish 4: ક્રિશ 4 ની જાહેરાત બાદ થી લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે.આ ફિલ્મ ના અત્યાર સુધી 3 ભાગ આવી ચુક્યા છે જે લોકો ને ખુબ પસંદ આવ્યા હતા. આ ફિલ્મ માં રિતિક રોશન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ રિતિક રોશન ફક્ત એક નહીં પણ ત્રણ પાત્રોમાં જોવા મળશે. ફિલ્મની કથા ટાઈમ ટ્રાવેલની આસપાસ ગૂંથાયેલ છે, અને તે ‘અવેજર્સ ઇન્ફિનિટી વૉર’ અને ‘એન્ડગેમ’ થી પ્રેરણા લેવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Vishal Dadlani: ઇન્ડિયન આઇડલ માં જજ ની ખુરશી પર હવે નહીં જોવા મળે વિશાલ દદલાની, સિંગર એ પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ

ક્રિશ 4 માં રિતિક રોશન ના હશે ટ્રિપલ રોલ  

મીડિઅય રિપોર્ટ મુજબ ક્રિશ 4 માં રિતિક રોશન ‘રોહિત’, ‘ક્રિશ’ અને મુખ્ય વિલન તરીકે અભિનય કરશે. ટાઈમ ટ્રાવેલ થ્રિલર કથાને વિશાળ વિજ્યુઅલ એફેક્ટ્સ (VFX) અને ઉચ્ચ સ્તરના પ્રોડક્શન સાથે રજૂ કરવામાં આવશે.’કોઈ મિલ ગયા’ પછી રિતિક રોશન અને પ્રીતી ઝિન્ટાની લોકપ્રિય જોડીને ફરીથી સાથે લાવવા ની પણ વાત ચાલી રહી છે. સાથે જ, પ્રિયંકા ચોપરા, વિવેક ઓબેરોય અને રેખાની ભૂમિકાની પણ વાપસી થવાની શક્યતા છે.


ક્રિશ 4 માં અભિનેત્રી નોરા ફતેહી પણ ફિલ્મ નો મુખ્ય ભાગ બનશે. નોરાનું પાત્ર ફિલ્મની કથા માટે મહત્વપૂર્ણ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version