Site icon News Continuous Bureau | Mumbai

Arti wedding: મામા ગોવિંદા ના પગે પડી લીધા કશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક એ આશીર્વાદ, અભિનેતા વિશે કહી આવી વાત

Arti wedding:ગોવિંદા ને બહેન આરતી સિંહ ના લગ્ન માં જોઈ કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક ખુશ થઇ ગયા હતા. તેમને ગોવિંદા ના પગે પડી આશીર્વાદ પણ લીધા હતા.

krushna abhishek and kashmira shah reaction on govinda attending arti wedding

krushna abhishek and kashmira shah reaction on govinda attending arti wedding

News Continuous Bureau | Mumbai

Arti wedding: કૃષ્ણા અભિષેક તેની બહેન આરતી સિંહ ના લગ્ન ને લઈને ખુબ ઉત્સાહિત હતો. પરંતુ લગ્ન ના પ્રિ વેડિંગ ફંક્શન માં લોકો મામા ગોવિંદા ની રાહ જોઈ રહ્યા હતા. ગોવિંદા એ આરતી ના પ્રિ વેડિંગ ફંક્શન માં તો હાજરી ના આપી પરંતુ તેને આરતી ના લગ્ન માં હાજરી આપી હતી. આરતી ના લગ્ન માં હાજરી આપી ને ગોવિંદા એ બધા ને ચોંકાવી દીધા હતા. આટલું જ નહીં ગોવિંદા ની સાથે તેના પુત્ર યશવર્ધન એ પણ બહેન આરતી ના લગ્ન માં હાજરી આપી હતી. ગોવિંદાના આગમનથી કૃષ્ણા અને કાશ્મીરા ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા.પાપારાઝી સાથે વાત કરતી વખતે, કલાકારો એ તેમના મામાના લગ્નમાં હાજરી આપવાની ક્ષણોને ખૂબ જ ખાસ ગણાવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant ambani and Radhika merchant: શું અનંત અને રાધિકા ના વેડિંગ વેન્યુ બદલવામાં છે પીએમ મોદી નો હાથ?હવે લંડન નહીં આ જગ્યા એ થશે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી ના દીકરા ના લગ્ન

કૃષ્ણા અને કાશ્મીરા એ લીધા ગોવિંદા ના આશીર્વાદ 

આરતી સિંહ ના લગ્ન દરમિયાન કૃષ્ણા અને કાશ્મીરા એ ત્યાં ઉપસ્થિત પાપારાઝી સાથે વાત કરી હતી જેમાં કૃષ્ણા એ જણાવ્યું કે, ‘મામાના આગમનથી અમે બધા ખૂબ જ ખુશ છીએ.અમે મામા ના ચરણ સ્પર્શ કર્યા અને આભાર માન્યો.’ આ સાથે કાશ્મીરાએ જણાવ્યું કે ‘ગોવિંદા મામા તેમના બંને પુત્રોને મળ્યા અને તેમને આશીર્વાદ આપ્યા. આનાથી તે ખૂબ જ ખુશ છે.’


તમને જણાવી દઈએ કે, કૃષ્ણા અને કાશ્મીરા ના બે પુત્રોના જન્મ સમયે પરિવારમાં વિવાદ થયો હતો. પરંતુ આરતીના લગ્ન પરિવાર માટે શુભ સાબિત થયા અને ગોવિંદા કૃષ્ણા ના બે પુત્રોને પ્રથમ વખત મળ્યો અને તેમને આશીર્વાદ પણ આપ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version