Site icon News Continuous Bureau | Mumbai

Kumkum bhagya leap: એકતા કપૂર ના શો માં થઇ પ્રણાલી રાઠોડ ની એન્ટ્રી! આ સિરિયલ માં ભજવશે મુખ્ય અભિનેત્રી ની ભૂમિકા

Kumkum bhagya leap: એકતા કપૂર ની સિરિયલ કુમકુમ ભાગ્ય માં લિપ આવવાનો છે હવે આ સિરિયલ ની મુખ્ય અભિનેત્રી ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ એકતા કપૂર ની સિરિયલ માં પ્રણાલી રાઠોડ ની એન્ટ્રી થઇ છે.

kumkum bhagya leap yeh rishta fame pranali rathod to enter in ekta kapoor show

kumkum bhagya leap yeh rishta fame pranali rathod to enter in ekta kapoor show

News Continuous Bureau | Mumbai

Kumkum bhagya leap: એકતા કપૂર ની સિરિયલ કુમકુમ ભાગ્ય છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હવે ચોથી વખત લિપ આવવાનો છે. હવે આ શોની વાર્તા પૂર્વીની પુત્રી પ્રાર્થના પર કેન્દ્રિત હશે. હવે આ સિરિયલ ની મુખ્ય અભિનેત્રી ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ એકતા કપૂર ની સિરિયલ માં પ્રણાલી રાઠોડ ની એન્ટ્રી થઇ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mamta Kulkarni Resign : અભિનેત્રી મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી આપ્યું રાજીનામું , કહ્યું, ‘હું સાધ્વી હતી અને…

કુમકુમ ભાગ્ય માં થઇ પ્રણાલી રાઠોડ ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ કુમકુમ ભાગ્ય માં લિપ આવવાનો છે.  એકતા કપૂર ની સિરિયલ માં પ્રણાલી રાઠોડ ની એન્ટ્રી થઇ છે. આ સિરિયલ માં પ્રણાલી પ્રાર્થના ની ભૂમિકામાં જોવા મળશે. જોકે, પ્રણાલી ની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


અગાઉ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે પ્રણાલી એકતાના નવા શોમાં હર્ષદ ચોપરાની સામે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version