Site icon

Kumkum Bhagya: 11 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘કુમકુમ ભાગ્ય’, જાણો ચેનલ એ લીધો કેમ આ નિર્ણય

Kumkum Bhagya: 11 વર્ષ બાદ એકતા કપૂર ની સિરિયલ 'કુમકુમ ભાગ્ય' બંધ થવા જઈ રહ્યો છે. આ સિરિયલ નો છેલ્લો એપિસોડ 7 સપ્ટેમ્બર ના રોજ શૂટ થશે.

Kumkum Bhagya to Go Off-Air After 11 Years, Final Episode on September 7

Kumkum Bhagya to Go Off-Air After 11 Years, Final Episode on September 7

News Continuous Bureau | Mumbai

Kumkum Bhagya: ઝી ટીવી (Zee TV) પર 11 વર્ષથી ચાલી રહેલો લોકપ્રિય શો ‘કુમકુમ ભાગ્ય’ (Kumkum Bhagya) હવે બંધ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, શોની ટીઆરપી (TRP)માં સતત ઘટાડો થતો હોવાથી નિર્માતા એકતા કપૂર (Ekta Kapoor) અને ચેનલે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લો એપિસોડ 7 સપ્ટેમ્બર 2025ના રોજ ટેલિકાસ્ટ થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 માં ખુલશે તારક મહેતા ના રહસ્યો, શો ના આ લોકપ્રિય અભિનેતા ની એન્ટ્રી ના સમાચારે મચાવ્યો ચકચાર

એકતા કપૂરે નવો ટાઈમ સ્લોટ નકારી કાઢ્યો

પ્રોડક્શન હાઉસને શો માટે સાંજના 7 વાગ્યાનો નવો ટાઈમ સ્લોટ ઓફર થયો હતો, પરંતુ એકતા કપૂરે તેને સ્વીકાર્યો નહીં અને શો બંધ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી શોના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. 


રિપોર્ટ્સ મુજબ, હવે ‘કુમકુમ ભાગ્ય’ની જગ્યા પર ‘ગંગા માઈ કી બેટીયાં (Ganga Mai Ki Betiyan) નામનો નવો શો આવશે. આ શો રવિ દુબે (Ravi Dubey) અને સરગુન મહેતા (Sargun Mehta)ના Dreamiyata Entertainment દ્વારા નિર્મિત છે. શોમાં અમનદીપ સિદ્ધૂ (Amandeep Sidhu), શીજાન ખાન (Sheezan Khan) અને શુભાંગી લાટકર (Shubhangi Latkar) મુખ્ય પાત્રમાં હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Milan Film Festival 2025: મિલાન ફેશન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો બોલ્ડ લુક થયો વાયરલ, અભિનેત્રી એ જાહેર કરી ‘અલ્ફા’ ફિલ્મની રિલીઝ ડેટ
Shah Bano Case: ‘હક’ ફિલ્મમાં આ મહત્વ ના પાત્રમાં જોવા મળશે યામી ગૌતમ, 40 વર્ષ જૂની હકીકત ફરીથી જીવંત બનશે
Janki Bodiwala: શાહરુખ-રાની વચ્ચે પણ ચમક્યું ગુજરાતી ટેલેન્ટ, જાનકી બોડીવાલા ને મળ્યો તેની ફિલ્મ વશ માટે નેશનલ એવોર્ડ, અભિનેત્રી એ આ રીતે વ્યક્ત કરી ખુશી
Rani Mukerji: પરંપરાગત લુક માં નેશનલ એવોર્ડ લેવા પહોંચી રાની મુખર્જી, અભિનેત્રી ના નેકલેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન
Exit mobile version