Site icon

Kushal tandon and Shivangi joshi: કુશાલ ટંડને થાઈલેન્ડ વેકેશન દરમિયાન શિવાંગી જોશી સાથે કર્યું એવું કામ કે તેમના ડેટિંગ ના સમાચાર ને મળી હવા, જુઓ વિડીયો

Kushal tandon and Shivangi joshi: કુશાલ ટંડન અને શિવાંગી જોશી ના ડેટિંગ ના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે. દરમિયાન કુશાલ ટંડન અને શિવાંગી જોશી ના થાઈલેન્ડ વેકેશન આવી રહ્યો છે જેને જોઈને એવું લાગે છે કે બંને ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Kushal tandon kisses shivangi joshi in their thailand vacation video goes viral

Kushal tandon kisses shivangi joshi in their thailand vacation video goes viral

News Continuous Bureau | Mumbai 

 Kushal tandon and Shivangi joshi: કુશાલ ટંડન અને શિવાંગી જોશી ટીવી જગતના ખૂબ જ પ્રખ્યાત કલાકારો છે બંને એ સોની ટીવી ની સિરિયલ બરસાતે માં સાથે કામ કર્યું હતું. આ શો માં લોકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ .આવી હતી. કુશાલ ટંડન અને શિવાંગી જોશી ના ડેટ કરવાના સમાચાર ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર સતત આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બંનેનો થાઈલેન્ડ વેકેશન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama spoiler alert: અનુપમા માં આવશે મજેદાર ટ્વીસ્ટ, આ પાત્ર ની થઇ રહી છે ધમાકેદાર વાપસી, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

કુશાલ ટંડન અને શિવાંગી જોશી નો વિડીયો 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો તેમના થાઈલેન્ડ વેકેશનનો છે, જેમાં કુશાલ તેની કથિત ગર્લફ્રેન્ડ  શિવાંગીને કિસ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ ક્લિપમાં કુશલ શિવાંગીને તેના ગાલ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તે વિચારવા પર મજબૂર થઇ ગયા છે કે બંને રોમેન્ટિક રિલેશનશિપમાં છે.આ રીતે કુશાલ ના આવા વર્તન થી બંને ના ડેટિંગ ના સમાચાર ને હવા મળી છે. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  કુશાલ અને શિવાંગી ‘બરસાતેં’ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ત્યારથી તેઓ સાથે છે. જોકે કુશાલ એ તેના અને શિવાંગી ના ડેટિંગ ના સમાચાર ને નકારી કાઢ્યા હતા. તમને જણાવી દઈએ કે કુશાલ ટંડન 39 વર્ષ નો છે અને શિવાંગી જોશી 26 વર્ષ ની છે બંને વચ્ચે 13 વર્ષ નું અંતર છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Baaghi 4 OTT Release: ‘બાગી 4’ હવે સીધી તમારા ફોન પર,ટાઇગર શ્રોફની ફિલ્મ આજ થી આ પ્લેટફોર્મ થશે રિલીઝ
Shahid Kapoor Farzi 2: શાહિદ કપૂર બન્યો સૌથી મોંઘો સ્ટાર? ‘ફર્જી 2’ માટે લીધી આટલી મોટી ફી, રિલીઝ ડેટ પણ જાહેર
Smriti Irani Anupamaa Comparison: ‘અનુપમા’ સાથે ની તુલના પર સ્મૃતિ ઈરાની એ આપ્યો મોટો જવાબ, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ
Akshay Kumar: અક્ષય કુમારને હાઈકોર્ટથી મોટી રાહત,પર્સનાલિટી રાઈટ્સનો મામલો, કોર્ટે શું કહ્યું?
Exit mobile version