Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુકી સાસ் ભી કભી બહૂ થી 2’ના સેટ પર મસ્તી કરતા જોવા મળ્યા સ્ટાર્સ, BTS વીડિયોમાં સ્ટારકાસ્ટ ને લઈને થયો ખુલાસો

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 નો BTS વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શક્તિ આનંદ , હિતેન તેજવાણી અને કમલિકા ગુહા સહિત જૂના ચહેરાઓ ફરીથી સાથે જોવા મળી રહ્યા છે.

by Zalak Parikh
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 BTS Video Reveals Cast and On-Set Drama

News Continuous Bureau | Mumbai  

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટીવીના સૌથી લોકપ્રિય શોમાંથી એક “ક્યુકી સાસ్ ભી કભી બહૂ થી”  હવે ફરીથી નાના પડદે પાછું આવી રહ્યું છે. 29 જુલાઈથી સ્ટાર પ્લસ પર તેનું રીબૂટ વર્ઝન શરૂ થવાનું છે. તાજેતરમાં શોના BTS  વીડિયોમાં જૂના કલાકારો ફરીથી સાથે જોવા મળ્યા છે. વીડિયોમાં સ્મૃતિ ઈરાની ‘તુલસી’ના પાત્રમાં ફરીથી દેખાઈ રહી છે અને સાથે જ જૂના મિત્રો સાથે મસ્તી કરતી નજરે પડે છે.

આ સમાચાર પણ વાંચો : Hardik Pandya: શ્રાવણ ના મહિના માં શિવ ભક્ત બન્યો હાર્દિક પંડ્યા, દીકરા અગસ્ત્ય સાથે ‘મહાદેવ’ ભજન પર ઝૂમ્યો ક્રિકેટર,વિડીયો થયો વાયરલ

જૂના પાત્રો સાથે નવી શરૂઆત

શક્તિ આનંદે જણાવ્યું કે “આ મારો પહેલો શો હતો અને હવે ફરીથી ‘વિરાણી’ પરિવારનો ભાગ બનવું ગૌરવની વાત છે.” કમલિકા ગુહાએ પણ જૂના મિત્રો સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરી. આ શોમાં રિતુ સેથ, અમર ઉપાધ્યાય, હિતેન તેજવાણી, ગૌરી પ્રધાન અને કેતકી દવે પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by tellyyapa (@tellyyapa9)


રીબૂટ વર્ઝનમાં નવા ચહેરાઓ પણ જોડાયા છે જેમ કે રોહિત સુચાંતી, અમન ગાંધી અને શગુન શર્મા. આ વર્ઝન મર્યાદિત એપિસોડ્સ સાથે આવશે અને નવી પેઢી માટે પણ રસપ્રદ બનાવવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More