Site icon News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં આ 6 જુના સ્ટાર્સ ની સાથે સાથે થશે નવા ચહેરા ની એન્ટ્રી, જાણો ક્યારે શરૂ થશે શો

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી તેના જુના સ્ટાર્સ સાથે વાપસી કરી રહ્યો છે આ સાથે જ શો માં અન્ય નવા કલાકારો પણ જોડાયા છે.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ to Premiere on July 29 with Old and New Cast

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ to Premiere on July 29 with Old and New Cast Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ to Premiere on July 29 with Old and New Cast

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટીવીના આઇકોનિક શો ‘કયુંકી સાસ ભી કભી બહૂ થી’ હવે નવા અવતારમાં ફરીથી દર્શકોના દિલ જીતવા તૈયાર છે. ‘કયુંકી સાસ ભી કભી બહૂ થી 2’ (Season 2) 29 જુલાઈના રોજ રાત્રે 10:30 વાગ્યે સ્ટારપ્લસ અને જિયોહોટસ્ટાર પર પ્રીમિયર થશે. આ નવી સીઝનમાં જૂના પાત્રોની મજબૂત જોડી અને નવા ચહેરાઓની તાજગી જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sidharth Malhotra and Kiara Advani: સિદ્ધાર્થ અને કિયારા ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, માતા-પિતા બન્યું કપલ

જૂના સ્ટાર્સની વાપસી અને નવા ચહેરા ની એન્ટ્રી 

રિપોર્ટ મુજબ આ સીઝનમાં સ્મૃતિ ઈરાની ફરીથી તુલસી વિરાનીના પાત્રમાં જોવા મળશે. અમર ઉપાધ્યાય મિહિર તરીકે, હિતેન તેજવાણી કરણ વિરાની તરીકે અને તેની પત્ની ગૌરી પ્રધાન નંદિનીના પાત્રમાં જોવા મળશે. ઉપરાંત શક્તિ આનંદ હેમંત વિરાની અને કમલિકા ગુહા ઠાકુરતા ગાયત્રી વિરાની તરીકે શોમાં જોવા મળશે.મીડિયા રિપોર્ટ મુજબ, અભિનેત્રી બરખા બિસ્ત અમર ઉપાધ્યાયની પ્રેમિકા તરીકે જોવા મળશે. નવા મુખ્ય પાત્રો તરીકે શગૂન શર્મા અને રોહિત સુચાંતી પણ શોમાં જોડાયા છે, જે નવી પેઢીની કહાની રજૂ કરશે.


મેકર્સ દ્વારા શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં લખાયું છે, “શું તમે હજુ પણ વિશ્વાસ નથી કરી રહ્યા? 25 વર્ષ પછી તુલસી વિરાની ફરીથી આવી રહી છે નવી કહાની સાથે!” ‘કયુંકી સાસ ભી કભી બહૂ થી 2’ 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે સ્ટારપ્લસ પર અને ક્યારેય પણ જિયોહોટસ્ટાર પર જોઈ શકાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version