Site icon News Continuous Bureau | Mumbai

Sidharth Malhotra and Kiara Advani: સિદ્ધાર્થ અને કિયારા ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, માતા-પિતા બન્યું કપલ

Sidharth Malhotra and Kiara Advani: સિદ્ધાર્થ અને કિયારા બન્યા છે. કિયારાએ રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. બંને માતા અને દીકરી સ્વસ્થ છે.

Sidharth Malhotra and Kiara Advani Welcome Baby Girl

Sidharth Malhotra and Kiara Advani Welcome Baby Girl

News Continuous Bureau | Mumbai

Sidharth Malhotra and Kiara Advani: બોલીવૂડના લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે માતા-પિતા બની ગયા છે. 15 જુલાઈના રોજ કિયારાએ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો. આ સમાચાર સામે આવતા જ ચાહકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shweta Tiwari and Cezanne Khan: શું ખરેખર શ્વેતા તિવારી અને સીઝેન ખાન વચ્ચે હતો પ્રેમ? કસૌટી ની આ અભિનેત્રી એ કર્યો ખુલાસો

કિયારાએ દીકરીને જન્મ આપ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર કિયારાની ડિલિવરી નોર્મલ હતી અને માતા તથા દીકરી બંને સ્વસ્થ છે. 12 જુલાઈના રોજ કિયારાને પરિવાર સાથે મેટરનિટી ક્લિનિકમાં જોવા મળ્યા હતા, ત્યારથી જ ચાહકોમાં ઉત્સુકતા હતી કે ક્યારે આ ખુશખબર આવશે.કિયારાએ 28 ફેબ્રુઆરી 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નન્સી જાહેર કરી હતી.


 

સિદ્ધાર્થ અને કિયારાએ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2023માં રાજસ્થાનમાં ખાનગી વિધિમાં લગ્ન કર્યા હતા. ‘શેરશાહ’ ફિલ્મથી શરૂ થયેલી તેમની લવ સ્ટોરી હવે પેરેન્ટહૂડ સુધી પહોંચી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Trailer રણબીર કપૂર અને યશની ‘રામાયણ’નું ટ્રેલર 24 જુલાઈએ થશે રિલીઝ દર્શકોમાં ભારે ઉત્સુકતા
Aamir Khan Gauri Spratt Australia Trip આમિર ખાન અને ગૌરી સ્પ્રાટ પહોંચ્યા ઓસ્ટ્રેલિયા શું આ હનીમૂન છે કે કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટ?
Sairaab Actor Arrested ‘સૈરાબ’ ફેમ અભિનેતા રોહિત ચંદેલની પોક્સો (POCSO) કેસમાં ધરપકડ 16 વર્ષની કિશોરી સાથે છેડતીનો આરોપ
Tom Holland India Visit હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ ભારતની મુલાકાતે ‘ધ ઓડિસી’ માટે આવ્યા બાદ ભારતીય ચાહકોના પ્રેમ પર થયા ફિદા
Exit mobile version