Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી! શો માં આવશે જબરજસ્ત ટ્વિસ્ટ

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: સ્ટાર પ્લસના લોકપ્રિય શો 'કયુંકી સાસ ભી કભી બહુ થી 2'માં અભિનેતા વિશાલ નાયકની એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે.

by Zalak Parikh
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Vishal Nayak Joins as Noyona’s Love Interest

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: સ્ટાર પ્લસ ના લોકપ્રિય શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ માં ટેલિવિઝનના જાણીતા અભિનેતા વિશાલ નાયક ની એન્ટ્રી થવાની શક્યતા છે. વિશાલ નાયક શોમાં નોયોના ના લવ ઇન્ટરેસ્ટ તરીકે જોવા મળશે. આ એન્ટ્રીથી શોમાં નવા ટ્વિસ્ટ અને ટર્ન આવશે અને મિહિર  અને નોયોના વચ્ચેના સંબંધો વધુ જટિલ બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : Janhvi Kapoor and Siddharth Malhotra: ‘પરમ સુંદરી’ની રિલીઝ પહેલા લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચ્યા જાહ્નવી-સિદ્ધાર્થ, ભીડમાં જાહ્નવી ની થઈ આવી હાલત, વિડીયો થયો વાયરલ

વિશાલ નાયકની એન્ટ્રીથી શોમાં આવશે નવો રોમાંચ

વિશાલ નાયકની એન્ટ્રીથી શોની સ્ટોરીલાઇન  વધુ રોમાંચક બનશે. તેઓ અગાઉ ‘રામ મિલાયે જોડી’, ‘કુબૂલ હૈ’ અને ‘બાતેં કુછ અનકહી’ જેવા લોકપ્રિય શોઝમાં કામ કરી ચૂક્યા છે. તેમના અભિનયથી શોમાં નોયોના ના પાત્રને નવી દિશા મળી શકે છે. હાલની સ્ટોરીલાઇન મુજબ, નોયોના મિહિરને પસંદ કરે છે, પરંતુ તુલસી અને તેના પરિવાર સાથેના સંબંધોને બગાડવા માંગતી નથી. વિશાલ નાયકની એન્ટ્રીથી નોયોના ના ભાવનાત્મક સંઘર્ષ વધુ ઊંડો બની શકે છે અને મિહિર સાથેના સંબંધો વધુ ગુંચવંભર્યો બની શકે છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


વિશાલ નાયકની એન્ટ્રીને લઈને ફેન્સ માં ભારે ઉત્સાહ છે મીડિયા રિપોર્ટ મુજબ, પ્રોડક્શન ટીમે વિશાલને મહત્વપૂર્ણ પાત્ર માટે કાસ્ટ કર્યો છે. હવે જોવું રહ્યું કે તેની એન્ટ્રીથી શો ની સ્ટોરીલાઇન કેટલી બદલાય છે અને નોયોના ના પાત્રને કેટલી મજબૂતી મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More