Labubu Doll Video: લાબુબુ ડોલ ને લઈને આ અર્ચના ગૌતમ એ કર્યો ચોંકવાનરો દાવો, લોકો ને કરી આવી અપીલ, વિડીયો થયો વાયરલ

Labubu Doll Video: અભિનેત્રી અર્ચના ગૌતમ એ લાબુબુ ડોલ ને લઈને એક ચોંકવાનરો કિસ્સો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Labubu Doll Trend Turns Scary Actress Archana Gautam Shares Shocking Experience

News Continuous Bureau | Mumbai

Labubu Doll Video: લાબુબુ ડોલ હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. બોલીવૂડ સેલિબ્રિટીઝ જેમ કે ઉર્વશી રૌતેલા, કરીના કપૂર, અનન્યા પાંડે અને શરવરી વાઘ પણ આ ડોલને પોતાના બેગ પર લટકાવતી જોવા મળી છે. પરંતુ હવે આ ડોલને લઈને ડરાવનારા દાવાઓ સામે આવી રહ્યા છે. અભિનેત્રી અર્ચના ગૌતમ  એ લાબુબુ ડોલ ને “હોટેન્ટ” અને “અપશકુન લાવનારી” ગણાવી છે.

આ સમાચાર પણ વાંચો : Saiyara: અહાન પાંડે ના ઇન્ટિમેટ સીન પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, હવે આ સર્ટિફિકેટ સાથે રિલીઝ થશે અભિનેતા ની ડેબ્યુ ફિલ્મ

અર્ચના ગૌતમનો દાવો: લાબુબુ ડોલ લાવે છે દુર્ભાગ્ય

અર્ચના ગૌતમ એ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું કે તેના રિલેટિવની મિત્રે લાબુબુ ડોલ ખરીદી અને ત્યારબાદ તેના જીવનમાં દુઃખદ ઘટનાઓ ઘટી. લગ્ન તૂટી ગયા, પિતાનું અવસાન થયું અને ઘરમાં અજીબ ઘટનાઓ થવા લાગી. અર્ચનાએ લોકોને આ ડોલથી દૂર રહેવાની સલાહ આપી છે.લાબુબુ ડોલ હાંગકાંગ ના Pop Mart બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવી છે. આ ડોલ 2015માં કાસિંગ લુંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તેનું લુક નોર્ડિક પરીઓની વાર્તાઓથી પ્રેરિત છે. ડોલની વિશાળ આંખો અને અનોખી સ્મિત તેને ડરાવનારી પણ સ્ટાઇલિશ બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Reporter (@tellyreporter)


ઘણી વિશ્વસનીય સાઇટ્સે લાબુબુ ડોલ ને પજુજુ (Pazuzu) રાક્ષસ સાથે જોડવાના દાવાઓને ખોટા ગણાવ્યા છે. પજુજુને પૌરાણિક કથાઓમાં રક્ષક માનવામાં આવે છે. લાબુબુ ડોલ ના ડિઝાઇનને કોઈ પણ રાક્ષસ સાથે જોડતો કોઈ પુરાવો નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More