Lalit Manchanda Passes Away: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેમ લલિત મનચંદા નું થયું નિધન, આ કારણે કરી આત્મહત્યા

Lalit Manchanda Passes Away: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કામ કરી ચૂકેલા અભિનેતા લલિત મનચંદા નું નિધન થયું છે. તેને આત્મહત્યા કરી ને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

by Zalak Parikh
Lalit Manchanda Passes Away Actor Dies By Suicide At 36

News Continuous Bureau | Mumbai

Lalit Manchanda Passes Away: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કામ કરી ચૂકેલા અભિનેતા લલિત મનચંદા નું નિધન થયું છે. તેને આત્મહત્યા કરી ને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.તેમણે 36 વર્ષની ઉંમરે મેરઠના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી છે. પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

આ સમાચાર પણ વાંચો: Yeh Rishta Kya Kehlata Hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહી છે એક નવી એન્ટ્રી, રોહિત અને સમૃદ્ધિ એ શો ને લઈને કહી આવી વાત

Lalit Manchanda Passes Away: લલિત મનચંદાની આત્મહત્યા પાછળનું કારણ

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લલિત મનચંદા માનસિક તણાવમાં હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, લલિત મુંબઈમાં નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા હતા અને છ મહિના પહેલા મેરઠમાં પરિવાર સાથે રહેવા આવ્યા હતા.લલિત મનચંદાના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. સિને અને ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)એ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.


લલિત મનચંદા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ક્રાઇમ પેટ્રોલ’ અને ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ જેવા શોઝમાં જોવા મળ્યા હતા. તેઓ થોડા સમય પહેલા એક વેબ સિરીઝ માટે કામ કરી રહ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More