Site icon

love sex aur dhokha 2: લવ સેક્સ ઔર ધોખા 2 પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, ફિલ્મ ના મેકર્સ એ કરવો પડશે આ બદલાવ, જાણો વિગત

love sex aur dhokha 2: એકતા કપૂર ની ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા 2 રિલીઝ થવાની તૈયારી માં છે. હવે આ ફિલ્મ સેન્સર બોર્ડ ના નિશાન પર આવી છે સેન્સર બોર્ડ એ ફિલ્મ ના મેકર્સ ને કેટલાક બદલાવ કરવા કહ્યું છે.

love sex aur dhokha 2 cbfc asks for removal of abusive dialogues

love sex aur dhokha 2 cbfc asks for removal of abusive dialogues

News Continuous Bureau | Mumbai 

love sex aur dhokha 2: લવ સેક્સ ઔર ધોખા 2 નું ટ્રેલર રિલીઝ થયો ગયું છે. ટ્રેલર જોતા જ લાગે છે કે ફિલ્મ આમ ભરી ભરી ને બોલ્ડ સીન જોવા મળશે. ઈન્ટરનેટ યુગને દર્શાવતી આ ફિલ્મ હવે મુશ્કેલીમાં જોવા મળી રહી છે. હવે આ ફિલ્મ સેન્સર બોર્ડ ના નિશાન પર આવી છે. સેન્સર બોર્ડ એ ફિલ્મના ઘણા દ્રશ્યો અને સંવાદો પર વાંધો ઉઠાવ્યો છે અને હવે મેકર્સ ને તેને દૂર કરવાના નિર્દેશ આપ્યા છે.

Join Our WhatsApp Community

લવ સેક્સ ઔર ધોખા 2 પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર 

મીડિયા રિપોર્ટ મુજબ “જ્યુરી મેમ્બરે અપમાનજનક ગણાતા કેટલાક સંવાદોને હટાવવા માટે કહ્યું છે. આ ઉપરાંત, તેઓએ ફિલ્મમાં બતાવવામાં આવેલી કુલુની સ્ટોરી પર દર્શકો માટે સેક્શન 377 અંગે ડિસક્લેમર આપવાની સલાહ આપી છે. CBFC દ્વારા આપવામાં આવેલા ફેરફારો પછી, ફિલ્મ નિર્માતાએ હવે 33A પ્રમાણપત્ર માટે અરજી કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Maidaan: થિયેટર બાદ આ ઓટિટિ પ્લેટફોર્મ પર આવશે મેદાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version