Site icon News Continuous Bureau | Mumbai

love sex aur dhokha 2: લવ સેક્સ ઔર ધોખા 2 ના મેકર્સ ની વધી મુશ્કેલી, ફિલ્મ માંથી લીક થયો આવો સીન, જાણો વિગત

love sex aur dhokha 2: દિબાકર બેનર્જીની ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોકા 2' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા આ ફિલ્મનો એક બોલ્ડ સીન ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

love sex aur dhokha 2 makers in trouble actress bold scene leaked

love sex aur dhokha 2 makers in trouble actress bold scene leaked

News Continuous Bureau | Mumbai

 love sex aur dhokha 2: એકતા કપૂર દ્વારા નિર્મિત અને દિબાકર બેનર્જી દ્વારા નિર્દેશિત  ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોકા 2’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થશે. પરંતુ તે પહેલા આ ફિલ્મનો એક બોલ્ડ  સીન ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેના કારણે મેકર્સ અને એક્ટ્રેસની મુશ્કેલી વધી ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amir khan: શું આમિર ખાન આ રાજનૈતિક પાર્ટી ને કરી રહ્યો છે સપોર્ટ? જાણો અભિનેતા ના વાયરલ વિડીયો ની હકીકત

લવ સેક્સ ઔર ધોખા 2 નો બોલ્ડ સીન થયો લીક 

સોશિયલ મીડિયા પર લવ સેક્સ ઔર ધોખા 2 નો ઇન્ટિમેટ સીન વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફિલ્મ ની અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જી જોવા મળી રહી છે. તેને ઇન્ટરનેટ પર ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે. તેનાથી મેકર્સ અને એક્ટ્રેસની પરેશાની વધી ગઈ છે. 


ફિલ્મ નિર્માતાઓએ આની સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આ સીન લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version