Site icon News Continuous Bureau | Mumbai

Love & war: આ વર્ષે ક્રિસમસ પર નહીં આ તારીખે રિલીઝ થશે આલિયા, રણબીર અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર, જાણો નવી ડેટ વિશે

Love & war: સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર પહેલા આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે તો ચાલો જાણીયે આલિયા, રણબીર અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર ની નવી ડેટ વિશે

love & war new release date announced

love & war new release date announced

News Continuous Bureau | Mumbai

Love & war: સંજય લીલા ભણસાલી એ તેની ફિલ્મ લવ એન્ડ વોર ની જાહેરાત જાન્યુઆરી 2024 માં કરી  હતી.આ ફિલ્મ માં આલિયા  ભટ્ટ,રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ માં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Natasa stankovic:  ભારત આવ્યા બાદ નતાશા સ્ટેન્કોવિક એ કર્યું આ કામ,મુંબઈ ની સડકો પર આ વ્યક્તિ સાથે ચીલ કરતી જોવા મળી અભિનેત્રી

લવ એન્ડ વોર ની નવી રિલીઝ ડેટ 

લવ એન્ડ વોર ના મેકર્સ એ આ ફિલ્મ 20 માર્ચ 2026 ના રોજ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. ‘લવ એન્ડ વોર’ની રિલીઝના સમયે રામનવમી, ગુડી પડવા અને ઈદ જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. સંજય લીલા ભણસાલી એ આ ફિલ્મ ની જાહેરાત જાન્યુઆરી 2024માં કરી હતી. 


સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર માં પહેલીવાર રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે કામ  કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version