Site icon News Continuous Bureau | Mumbai

M S Dhoni and Bravo: ગરબા ના રંગમાં રંગાયા ધોની અને બ્રાવો, ક્રિકેટરો ના હાથ માં બેટ ને બદલે જોવા મળ્યા દાંડિયા, જુઓ વાયરલ વિડીયો

M S Dhoni and Bravo: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ના બીજા દિવસે ગરબા નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા નાઈટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આકાશ અંબાણી મહેન્દ્ર સિંહ ધોની ને દાંડિયા શીખવી રહ્યો છે.

M S Dhoni and bravo play dandiya at anant and radhika pre wedding bash

M S Dhoni and bravo play dandiya at anant and radhika pre wedding bash

News Continuous Bureau | Mumbai 

M S Dhoni and Bravo:  અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો ગઈકાલે બીજો દિવસ હતો. આ ફંક્શન માં બોલિવૂડ સેલેબ્સ એ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત ગરબા નાઈટ પણ રાખવામાં આવી હતી. જ્યાં અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પહોંચેલા મહેમાનો એ તેનો આનંદ માણ્યો હતો. હવે આ ફંક્શન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આકાશ અંબાણી મહેન્દ્ર સિંહ ધોની ને દાંડિયા શીખવી રહ્યો છે.તેમજ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ગરબા કરતા જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rihanna: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં છવાઈ રિહાના, પોતાના પરફોર્મન્સથી સ્ટેજ પર આગ

આકાશ અંબાણી એ મહેન્દ્ર સિંહ ધોની ને શીખવ્યા દાંડિયા 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આકાશ અંબાણી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ને દાંડિયા શીખવી રહ્યો છે. આ દરમિયાન તેમની સાથે ક્રિકેટર બ્રાવો પણ જોવા મળ્યો હતો. જ્યાં બંને ક્રિકેટરો ના હાથમાં બેટ ને બદલે દાંડિયા જોવા મળ્યા હતા.આ વિડીયો માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ દાંડિયા ની મજા માણતા જોવા મળ્યા હતા. 


આ ઉપરાંત વધુ એક વિડીયો વાયરલ  થઇ રહ્યો છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની, સાક્ષી ધોની અને ક્રિકેટર બ્રાવો સાથે દાંડિયા રમી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો આજે છેલ્લો દિવસ છે. આજે એટલે કે 3 જી માર્ચ એ આ સેલિબ્રેશન પૂરું થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version