Site icon News Continuous Bureau | Mumbai

Madhuri Dixit birthday: અભિનેત્રી હોવા ની સાથે સાથે એક સફળ બિઝનેસ વુમન પણ છે માધુરી દીક્ષિત, જાણો ક્યાં ક્યાંથી કમાણી કરે છે બોલિવૂડ ની ધક ધક ગર્લ

Madhuri Dixit birthday: માધુરી દીક્ષિત આજે તેનો 58 મો જન્મદિવસ ઉજવી રહી છે. માધુરી દીક્ષિત એક સમયે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હતી તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

Madhuri Dixit birthday From Iconic Actress to Smart Businesswoman Her Net Worth Will Surprise You

Madhuri Dixit birthday From Iconic Actress to Smart Businesswoman Her Net Worth Will Surprise You

News Continuous Bureau | Mumbai

Madhuri Dixit birthday: માધુરી દીક્ષિત આજે તેનો 58 મો જન્મદિવસ ઉજવી રહી છે. માધુરી દીક્ષિત 90ના દાયકાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક રહી છે. આજે પણ તે ફિલ્મો, ટીવી શોઝ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બિઝનેસ દ્વારા કરોડોની કમાણી કરે છે. તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: શું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ડેબ્યુ નહિ કરે આલિયા ભટ્ટ? આ કારણ આવ્યું સામે

માધુરી દીક્ષિત ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માધુરી ની કુલ સંપત્તિ 250 કરોડ છે.માધુરી દીક્ષિત એક ફિલ્મ માટે અંદાજે 5 કરોડ ચાર્જ કરે છે. રિયાલિટી શોઝ જેમ કે ડાન્સ શો માટે તે એક સીઝન માટે 25 કરોડ સુધી લે છે. માધુરી વિવિધ બ્રાન્ડ્સ સાથે જોડાયેલી છે અને દરેક એન્ડોર્સમેન્ટ માટે અંદાજે 8 કરોડ લે છે. 2018માં માધુરીએ તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે મળીને એક પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું, ઉપરાંત, તે GOQii નામના ફિટનેસ પ્લેટફોર્મ સાથે પણ જોડાયેલી છે, જેમાંથી પણ તે લાખોની કમાણી કરે છે.


માધુરી દીક્ષિત ઓનલાઇન ડાન્સ એકેડેમી પણ ચલાવે છે. મુંબઈમાં તેમના બે લક્ઝરી ઘરો છે અને Audi, Rolls Royce, Toyota Innova Crysta જેવી કાર નું કલેક્શન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version