Madhuri Dixit In Laws: માધુરી દીક્ષિત ના પતિ નું નોકરી છોડી ભારત જવું તેના સાસરીવાળા ને નહોતું પસંદ, ડો. શ્રીરામ નેને એ કર્યો ખુલાસો

Madhuri Dixit husband Dr. Sriram Nene left his job as a heart surgeon to move to India
Madhuri Dixit husband Dr. Sriram Nene left his job as a heart surgeon to move to India

News Continuous Bureau | Mumbai

Madhuri Dixit In Laws: માધુરી દીક્ષિત એ ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા છે.માધુરી દીક્ષિત ના પતિ ડૉ. શ્રીરામ નેને એક સફળ હાર્ટ સર્જન હતા. 1999માં લગ્ન પછી, માધુરી યુએસમાં શિફ્ટ થઈ ગઈ હતી, જ્યાં ડૉ. નેને તેમની પ્રોફેશનલ કારકિર્દી આગળ વધારી રહ્યા હતા.હવે તેઓ ભારત શિફ્ટ થઇ ગયા છે. પરંતુ તેમનું ભારત શિફ્ટ થવું તેમના માતા પિતા ને પસંદ નહોતું.

આ સમાચાર પણ વાંચો: Mardaani 3: ‘મર્દાની 3′ માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, રાની મુખર્જી સાથે ભજવશે પોલીસ ની ભૂમિકા, અજય દેવગણ સાથે કરી ચુકી છે કામ

ડૉ. શ્રીરામ નેનેના પરિવારને નોકરી છોડવા પર નારાજગી

ડૉ. નેનેના માતા-પિતા અને માધુરી દીક્ષિત ના સસરા-સાસુ તેમના નિર્ણયથી ખુશ નહોતા. તેઓ માનતા હતા કે ડૉ. નેને એક પરફેક્ટ જીવન જીવી રહ્યા હતા, કારણ કે તેઓ દર વર્ષે 500 ઓપન હાર્ટ સર્જરી કરતા હતા.ડૉ. નેને ના કહેવા મુજબ, તેઓ ટેક એન્ટરપ્રેન્યોરશિપ માં રસ ધરાવતા હતા. 20 વર્ષ સુધી ડોક્ટર તરીકે કામ કર્યા પછી, તેમણે વિચાર્યું કે મેડિકલ ટેક અને મિડિયા દ્વારા આરોગ્ય સેવાઓને વધુ લોકો સુધી પહોંચાડી શકાય.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


ડૉ. શ્રીરામ નેને હવે મેડિકલ ટેક એન્ટરપ્રેન્યોર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ આરોગ્ય સેવાઓને ડિજિટલ માધ્યમ દ્વારા વધુ લોકો સુધી પહોંચાડવા માટે નવીન પ્રયાસો કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!