Site icon News Continuous Bureau | Mumbai

Madhuri dixit: પહેચાન કૌન- તસવીર માં દેખાતો આ બાળક છે બોલિવૂડ ની સુપરહિટ અભિનેત્રી નો પતિ,પત્ની ના બાળપણ નો ફોટો પણ કર્યો શેર

Madhuri dixit: બોલિવૂડ સ્ટાર્સ ના બાળપણ ના ફોટા અવારનવાર વાયરલ થતા રહે છે,. હવે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જે બોલિવૂડ ની સુપરસ્ટાર અભિનેત્રી ના પતિ નો છે.

madhuri dixit husband shriram nene childhood photo went viral

madhuri dixit husband shriram nene childhood photo went viral

News Continuous Bureau | Mumbai

Madhuri dixit: બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત હિન્દી સિનેમામાં તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. માધુરીએ પોતાના અભિનયથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે. અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો માધુરી દીક્ષિતે વર્ષ 1999માં ડૉ. શ્રીરામ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા પછી અભિનેત્રી આ ચકાચોંધ થી દૂર થઈ ગઈ.માધુરી દીક્ષિત છેલ્લા કેટલાક વર્ષોમાં ફરી એકવાર ઉદ્યોગમાં સક્રિય થઈ છે.બોલિવૂડ સ્ટાર્સના બાળપણના ફોટાઅવારનવાર વાયરલ થતા રહે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Suhana and Agastya: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે જોવા મળી સુહાના ખાન, લવ બર્ડ્સ આ જગ્યા એ ઉજવશે નવું વર્ષ

શ્રીરામ નેને એ શેર કરી તસવીર 

માધુરી ના પતિ મિસ્ટર નેનેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે કોલાજ બનાવીને તેનો બાળપણનો ફોટો અને માધુરી દીક્ષિતના બાળપણને શેર હતો. મોનોક્રોમ ફોટોમાં માધુરી અને શ્રીરામ હસતા જોવા મળે છે. આ ફોટો જોઈને રામ નેનેને ઓળખવો એટલું સરળ નથી. માધુરી દીક્ષિત બાળપણમાં પણ ખૂબ જ સુંદર હતી.માધુરી દીક્ષિતના પતિ શ્રીરામ નેને ઘણીવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં શરમાતા નથી. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર માધુરી દીક્ષિત માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જેની એક ઝલક તમે તેના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો.શ્રીરામ નેનેએ મોનોક્રોમ ફોટો શેર કર્યા બાદ માધુરી અને તેનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા તેણે લખ્યું – એકવાર રાજકુમાર અને તેની રાજકુમારી મળી.


તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને ના લગ્ન 17 ઓક્ટોબર 1999ના રોજ થયા હતા. લગ્ન પછી તે તેના પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેને બે પુત્રો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version