Site icon News Continuous Bureau | Mumbai

Katrina kaif Mahakumbh 2025: વિકી કૌશલ બાદ હવે કેટરીના કૈફ એ પણ મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, સાસુમા ની આ રીતે સંભાળ લેતી જોવા મળી અભિનેત્રી

Katrina kaif Mahakumbh 2025: વિકી કૌશલ બાદ હવે કેટરીના કૈફ પણ પર્યાગગ રાજ પહોંચી છે. અહીં તે તેની સાસુ અને વિકી કૌશલ ની માતા સાથે પહોંચી હતી અહીં તેને સંગમ માં આસ્થા ની ડૂબકી પણ લગાવી હતી.

mahakumbh 2025 katrina kaif take a holy dip in sangam with mother in law

mahakumbh 2025 katrina kaif take a holy dip in sangam with mother in law

News Continuous Bureau | Mumbai

Katrina kaif Mahakumbh 2025: મહાકુંભ નું સમાપન આવતીકાલે એટલે કે મહાશિવરાત્રી ના રોજ થવાનું છે. આ મહાકુંભ માં અત્યારસુધી કરોડો લોકો આસ્થા ની ડૂબકી લગાવી ચુક્યા છે. આ મહાકુંભ માં ભારતીય અને વિદેશી સ્ટાર્સે ભાગ લીધો હતો. વિકી કૌશલ તેની ફિલ્મ છાવા ની રિલીઝ પહેલા મહાકુંભ પહોંચ્યો હતો હવે તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી પ્રયાગરાજ પહોંચી છે. અહીં તે તેની સાસુ અને વિકી કૌશલ ની માતા સાથે પહોંચી હતી અહીં તેને સંગમ માં આસ્થા ની ડૂબકી પણ લગાવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Suhana khan: પિન્ક સૂટ, માથા પર બિંદી, સુહાના ખાન ની સાદગી એ જીત્યા ચાહકો ના દિલ, શાહરુખ ખાન ની લાડલી વિશે લોકો કરી રહ્યા છે આવી વાત

કેટરીના કૈફ એ સંગમ માં લગાવી ડૂબકી 

કેટરિના કૈફે સોમવારે પ્રયાગરાજમાં પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી. આ દરમિયાન, કેટરીના પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ લીધા હતા.ત્યારબાદ તેને સંગમમાં તેની સાસુ સાથે સ્નાન અને પૂજા કરી હતી. આ દરમિયાન કેટરીના તેની સાસુ ને સંભળાતી જોવા મળી હતી. કેટરિના કૈફ તેની સાસુ સાથે તમામ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ધ્યાનપૂર્વક ભાગ લેતી જોવા મળી હતી.


કેટરીના કૈફ ઉપરાંત વિકી કૌશલ, અક્ષય કુમાર, રવિ કિશન, અનુપમ ખેર, મિલિન્દ સોમન જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સ મહાકુંભ માં આસ્થા ની ડૂબકી લગાવવા પહોંચ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayan ScreenX 4DX Release સ્ક્રીનએક્સ પર ધમાકો મચાવવા તૈયાર ‘રામાયણ’ ભારતની પહેલી મૂવી જે આધુનિક ફોર્મેટમાં થશે પ્રદર્શિત
Mahaprabhu Jagannath release date ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ, જાણો ક્યારે સિનેમાઘરોમાં આપશે દસ્તક
Shah Rukh Khan Mannat snake rescue શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’માં ઘૂસ્યો ૮ ફૂટ લાંબો સાપ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડ્યો
Sonakshi Sinha political entry rumors સોનાક્ષી સિન્હા રાજકારણમાં કરશે એન્ટ્રી ? પિતા શત્રુઘ્ન સિન્હાએ કર્યો મોટો ખુલાસો
Exit mobile version