Site icon News Continuous Bureau | Mumbai

Rajkummar rao Mahakumbh 2025: રાજકુમાર રાવે પત્ની પત્રલેખા સાથે મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, અભિનેતા નો વિડીયો થયો વાયરલ

Rajkummar rao Mahakumbh 2025: મહાકુંભ નો પ્રારંભ 13 જાન્યુઆરી એ થઇ ગયો છે. આ દરમિયાન ઘણા બોલિવૂડ સેલેબ્સ એ ત્રિવેણી સંગમ માં ડૂબકી લગાવી હતી હવે આ લિસ્ટ માં રાજકુમાર રાવ નું પણ નામ જોડાઈ ચૂક્યું છે.

mahakumbh 2025 rajkummar rao took a dip in sangam with wife patralekha

mahakumbh 2025 rajkummar rao took a dip in sangam with wife patralekha

News Continuous Bureau | Mumbai

Rajkummar rao Mahakumbh 2025: મહાકુંભ નો પ્રારંભ 13 જાન્યુઆરી એ પ્રયાગરાજ માં થઇ ગયો છે. મહાકુંભ માં ઘણા બોલિવૂડ સેલેબ્સ એ આસ્થા ની ડૂબકી લગાવી હતી હવે આ લિસ્ટ માં રાજકુમાર રાવ નું પણ નામ જોડાઈ ચૂક્યું છે.રાજકુમાર રાવ તેની પત્ની પત્રલેખા સાથે મહાકુંભ માં ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચ્યો હતો. અભિએન્ટ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Loveyapa review: વેલેન્ટાઇન વીક પર રોમાન્સ અને કોમેડીનો શાનદાર ડોઝ લઈને આવી છે ‘લવયાપા’, જાણો કેવી છે જુનૈદ અને ખુશી ની ફિલ્મ

રાજકુમાર રાવે મહાકુંભ માં લગાવી ડૂબકી 

રાજકુમાર રાવે તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રાજકુમાર રાવ ત્રિવેણી સંગમ માં ડૂબકી લગાવી રહ્યો છે. આ દરમિયાન રાજકુમાર રાવના ચહેરા પર ભક્તિની લાગણી જોવા મળી હતી. આ દરમિયાન તેની પત્ની પત્રલેખા પણ તેની સાથે હતી. સ્નાન કર્યા પછી, રાજકુમાર રાવ અરૈલમાં સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમ ગયા. ત્યાં જઈને તેઓ સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળ્યા. 


મહાકુંભ માં સ્નાન કર્યા બાદ રાજકુમાર રાવે મીડિયા સાથે વાતચીત કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version