Mahakumbh 2025: મહાકુંભમાં પોતાના સંગીત થી લોકો ને મંત્રમુગ્ધ કરશે બોલિવૂડ ના આ દિગ્ગ્જ સંગીતકાર, મંત્રાલય એ જાહેર કરી સૂચિ

Mahakumbh 2025: મહાકુંભ શરૂ થવાને માત્ર ગણતરી ના દિવસો જ બાકી છે.મહાકુંભ માટે પ્રયાગરાજમાં પોલીસ વહીવટીતંત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં હવે સાંસ્કૃતિક મંત્રાલયે બોલિવૂડના સુપરસ્ટાર ગાયકો ની યાદી જાહેર કરી, જેઓ પોતાના અવાજ અને સંગીત થી લોકો ને મંત્રમુગ્ધ કરશે.

by Zalak Parikh
Mahakumbh 2025 these bollywood singer and composer perform at prayagraj mahakumbh

News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025: મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે.પ્રયાગરાજ માં મહાકુંભ નું પહેલું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ થવાનું છે.મહાકુંભ માટે પ્રયાગરાજમાં પોલીસ વહીવટીતંત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં હવે સાંસ્કૃતિક મંત્રાલયે બોલિવૂડના સુપરસ્ટાર ગાયકો ની યાદી જાહેર કરી, જેઓ પોતાના અવાજ અને સંગીત થી લોકો ને મંત્રમુગ્ધ કરશે.

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai Dhoom 2: ધૂમ 2 માટે આદિત્ય ચોપરા એ ઐશ્વર્યા ને માત્ર દસ દિવસ માં અધધ આટલું વજન ઓછું કરવાનું આપ્યું હતું અલ્ટીમેટમ

મહાકુંભ માં પરફોર્મ કરશે બોલિવૂડ ના સંગીતકાર અને ગાયક 

મીડિયા રિપોર્ટ મુજબ મહાકુંભ ની શરૂઆત પહેલા દિવસે શંકર મહાદેવનના પ્રદર્શનથી થશે. છેલ્લા દિવસે, મોહિત ચૌહાણ તેમના ભાવપૂર્ણ સંગીત સાથે કાર્યક્રમનું સમાપન કરશે. કૈલાશ ખેર, શાન મુખર્જી, હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, શાન, કવિતા સેઠ, ઋષભ રિખીરામ શર્મા, શોવના નારાયણ, ડૉ. એલ. સુબ્રમણ્યમ, બિક્રમ ઘોષ, માલિની અવસ્થી સહિત અનેક પ્રખ્યાત ગાયકો અને ઘણા બધા મહાકુંભમાં તેમના અવાજનો જાદુ ફેલાવશે.


સંસ્કૃતિ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું છે કે આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય ભક્તો માટે મંત્રમુગ્ધ કરનારું આધ્યાત્મિક વાતાવરણ બનાવવાનો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More