Site icon News Continuous Bureau | Mumbai

Viral Girl Monalisa: મહાકુંભ માં માળા વેચી ફેમસ થયેલી મોનાલીસા ની થઇ બોલિવૂડ માં એન્ટ્રી! સનોજ મિશ્રા ની ફિલ્મ માં ભજવશે આવી ભૂમિકા

Viral Girl Monalisa: મહાકુંભ પ્રયાગરાજ માં ચાલી રહ્યો છે. આ કુંભ મેળા માં ઇન્દોર ની છોકરી મોનાલીસા તેની આંખો ને કારણે ફેમસ થઇ ગઈ છે. જે મહાકુંભ માં માળા વેચવાનું કામ કરી રહી છે. હવે મોનાલીસા ને સનોજ મિશ્રા ની ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવવાની ઓફર મળી છે.

mahakumbh 2025 viral girl monalisa got film offer director sanoj mishra

mahakumbh 2025 viral girl monalisa got film offer director sanoj mishra

News Continuous Bureau | Mumbai 

Viral Girl Monalisa: મહાકુંભ પ્રયાગરાજ માં ચાલી રહ્યો છે. આ કુંભ મેળા માં ઇન્દોર ની છોકરી મોનાલીસા તેની આંખો ને કારણે ફેમસ થઇ ગઈ છે. જે મહાકુંભ માં માળા વેચવાનું કામ કરી રહી છે. મોનાલીસા તેની આંખો ને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હવે મોનાલીસા ને સનોજ મિશ્રા ની ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવવાની ઓફર મળી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saif ali khan: સૈફ અલી ખાને તેની સાથે બનેલી ઘટના નું કર્યું વર્ણન, કરીના તે સમયે ક્યાં હતી તે વાત નો પણ થઇ ગયો ખુલાસો

મોનાલીસા ભજવશે રીટાયર આર્મી ઓફિસર ની દીકરી ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રાએ મોનાલીસા ને તેમની આગામી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવાની ઓફર કરી. મોનાલિસા અને તેના પરિવારે આ ફિલ્મ કરવા માટે સંમતિ આપી દીધી છે.આ ફિલ્મમાં મોનાલિસા એક રીટાયર આર્મી ઓફિસરની દીકરી ની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી જૂન દરમિયાન ઉત્તરપૂર્વ ભારતના વિવિધ સ્થળોએ થશે.


સનોજ મિશ્રા ની આ ફિલ્મ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં રિલીઝ થશે.જોકે, શૂટિંગ શરૂ થાય તે પહેલાં, મોનાલિસા મુંબઈમાં ત્રણ મહિના માટે અભિનયની તાલીમ લેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version