Site icon

Milind soman Mahakumbh 2025: પૂનમ પાંડે બાદ મિલિંદ સોમને પણ તેની પત્ની સાથે સંગમ માં લગાવી ડૂબકી, ઇમર્જન્સી અભિનેતા એ શેર કરી તસવીરો

Milind soman Mahakumbh 2025: મિલિંદ સોમન ઇમર્જન્સી માં જોવા મળી રહ્યો છે મિલિંદ સોમને પ્રયાગરાજ માં ચાલી રહેલા મહાકુંભ માં તેની પત્ની અંકિતા સાથે આસ્થા ની ડૂબકી લગાવી છે જેની તસવીરો અભિનેતા એ શેર કરી છે.

mahakumbh milind soman with wife ankita dip of faith

mahakumbh milind soman with wife ankita dip of faith

News Continuous Bureau | Mumbai 

Milind soman Mahakumbh 2025: મહાકુંભ પ્રયાગરાજ માં ચાલી રહ્યો છે. આ સંગમ માં અત્યારસુધી ઘણા સેલેબ્સ ડૂબકી લગાવી ચુક્યા છે. પૂનમ પાંડે બાદ હવે મિલિંદ સોમને પણ તેની પત્ની અંકિતા સાથે સંગમ માં આસ્થા ની ડૂબકી લગાવી છે. જેની તસવીરો અભિનેતા એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Archana puran singh: અર્ચના પૂરણસિંહ થઇ હોસ્પિટલ માં દાખલ, અભિનેત્રી એ વિડીયો શેર કરી આપ્યું પોતાનું હેલ્થ અપડેટ

મિલિંદ સોમને શેર કરી તસવીરો 

મિલિંદ સોમન તેની પત્ની સાથે મહાકુંભ મેળામાં પહોંચ્યો હતો જ્યાં બંનેએ સાથે મળીને શ્રદ્ધાનો ડૂબકી લગાવી. જેની તસવીરો મિલિંદે સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ તસવીરો માં મિલિંદ સોમન પીળી ધોતી અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલો જોવા મળી રહ્યો છે જયારે એક તેની પત્ની અંકિતા રેડ કલર ના કુર્તા માં જોવા મળી રહી છે. બંને એ આ સંગમ માં આસ્થા ની ડૂબકી લગાવી હતી.


મિલિંદ સોમને આ તસવીરો શેર કરતા લખ્યું, ‘મૌની અમાવસ્યાના અવસરે અંકિતા કુંવર સાથે મહાકુંભમાં આવીને હું ધન્ય થઇ ગયો ‘આવું આધ્યાત્મિક સ્થળ અને અનુભવ મને યાદ અપાવે છે કે અસ્તિત્વની વિશાળતામાં હું કેટલો નાનો અને તુચ્છ છું અને અહીં આપણી પાસે રહેલી દરેક ક્ષણ કેટલી ખાસ છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version