Site icon News Continuous Bureau | Mumbai

અશ્લીલ સામગ્રી પીરસવા બદલ આ ડિજિટલ પ્લેટફોર્મ સામે પગલાં લેવાયા જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

11 નવેમ્બર 2020 

મહારાષ્ટ્ર સાયબર વિભાગે અશ્લીલ સામગ્રી દર્શાવવા પ્રકરણે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ અને સાઇટ્સ સામે ગુનો નોંધ્યો હતો. જેમા એકતા કપૂરના અલ્ટ બાલાજીનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, નિર્દેશકો, અભિનેતાઓ અને અશ્લીલ સામગ્રીનું નિર્માણ કરનારા ક્રૂ સભ્યો પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં આઈપીસી, આઈટી અને મહિલાઓના ઇનડેન્ટ ચિત્રણ (પ્રોહિબિશન) એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર એક સમાજસેવકની ફરિયાદને આધારે પોલીસે એફઆઇઆર નોધી છે અને ટૂંક સમયમાં વિવિધ ઓટીટી પ્લેટફોર્મના વડાઓને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે. આ ઉપરાંત અશ્લીલ અને આપતિજનક સામગ્રી દૂર કરવા પણ જણાવવામાં આવશે. આ સંદર્ભે મહારાષ્ટ્ર અલ્ટ બાલાજી, હોટશોટ, ફીઝ મુવિઝ, ફેનિયો કુકુ, નિઓ ફલિક્સ, ચીકુ ફલિક્સ, પ્રાઇમ કલિક્સ, નેટ ફલિક્સ પર અશ્લીલ અને પોર્નોગ્રાફીક  સામગ્રી પિરસવામાં આવતી હોવાથી તેમના માલિક અને ડાયેરકટરો સામે ગુનો નોંધાયો છે.  

પોલીસે વધુમાં ઉમેર્યુ હતુ કે પોર્નોગ્રાફિક સાઇટ્સની સંખ્યમાં ૬૦૦ ટકાનો ઉછાળ છેલ્લા થોડા વર્ષોમાં નોંધાયો છે. તેથી અશ્લીલ સાહિત્ય પીરસતા દેશોની સરખામણીાં આપણે ત્રીજા ક્રમે પહોંચી ગયા છીએ

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version