Mahavatar Narsimha: ‘સૈયારા’ ને પાછળ છોડી આગળ નીકળી એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ ,છઠા દિવસે ફિલ્મે કરી અધધ આટલા કરોડ ની કમાણી

Mahavatar Narsimha: એનિમેટેડ ફિલ્મ 'મહાવતાર નરસિંહા' છઠા દિવસે 7.50 કરોડ કમાઈને 'સૈયારા' થી આગળ નીકળી ગઈ છે.

by Zalak Parikh
Mahavatar Narsimha Beats Saiyara on Day 6 with 7.50 Crore Collection

News Continuous Bureau | Mumbai

Mahavatar Narsimha: 25 જુલાઈએ રિલીઝ થયેલી એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. છઠા દિવસે ફિલ્મે 7.50 કરોડનું કલેક્શન કર્યું છે, જે ‘સૈયારા’ ના 13મા દિવસના 7 કરોડના કલેક્શન કરતાં વધુ છે. ફિલ્મના દિગ્દર્શક અશ્વિન કુમાર છે અને દર્શકોમાં ફિલ્મ માટે ક્રેઝ સતત વધી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: 82 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા ની આ વસ્તુ શીખી રહ્યા છે અમિતાભ બચ્ચન, બિગ બી એ શેર કરેલા વિડીયો ના થઇ રહ્યા છે વખાણ

 છ દિવસમાં 37.05 કરોડની કમાણી

ફિલ્મના પહેલા છ દિવસના કલેક્શન મુજબ:

  • પ્રથમ દિવસ: 1.75 કરોડ
  • બીજો દિવસ:  4.6 કરોડ
  • ત્રીજો દિવસ:  9.5 કરોડ
  • ચોથો દિવસ: 6 કરોડ
  • પાંછમો દિવસ:  7.7 કરોડ
  • છઠો દિવસ:  7.5 કરોડ
    આ રીતે કુલ કમાણી  37.05 કરોડ થઈ છે. શનિવાર અને રવિવારના વીકએન્ડમાં આ આંકડો વધુ વધી શકે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Bollywood Fast News (@bollywoodfastn)


‘સૈયારા’ ને રિલીઝ થયે 13 દિવસ થઈ ગયા છે અને તેની કમાણી ધીમી પડી રહી છે. 13મા દિવસે ‘સૈયારા’એ  7 કરોડ કમાયા હતા, જ્યારે ‘મહાવતાર નરસિંહા’એ છઠા દિવસે 7.50 કરોડ કમાયાછે. આથી હવે ‘મહાવતાર નરસિંહા’ આગળ નીકળી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More