સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ, માતા બાદ હવે તેમના પરિવારના આ સભ્યએ દુનિયાને કહ્યું અલવિદા.. 

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

  • સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂના (South superstar Mahesh Babu)  પિતા કૃષ્ણાએ (Krishna) દુનિયાને અલવિદા કહી દીધું છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ, પીઢ તેલુગુ અભિનેતા (Telugu actor) કૃષ્ણાનું આજે વહેલી સવારે હાર્ટ અટેક (Heart attack) આવવાને કારણે નિધન થયું છે. 
  • તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે 14મી નવેમ્બરના રોજ હૈદરાબાદની કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં (Continental Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
  • અભિનેતા કૃષ્ણાનું સાચું નામ ઘટ્ટમનેની શિવરામ કૃષ્ણા (Shivaram Krishna)  છે અને તેઓ તેલુગુ ફિલ્મોના (Telugu films) વરિષ્ઠ અભિનેતા હતા.
  • કૃષ્ણાએ 1960ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 350 ફિલ્મોમાં અભિનય કર્યો છે. 
  • તેઓ એક સફળ નિર્દેશક અને નિર્માતા પણ હતા. તેમને વર્ષ 2009માં ‘પદ્મ ભૂષણ’થી (Padma Bhushan) નવાજવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ચહેરાની સાથે સાથે ગરદનની ત્વચાનું પણ રાખો ધ્યાન, ગરદન પરની કરચલીઓ અને કાળાશ દૂર કરવા અજમાવી જુઓ આ ટિપ્સ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More