Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી

Mahhi Vij: તીવ્ર તાવ અને વાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલી માહી વિજ એ ઈન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક વીડિયો શેર કર્યો

by Zalak Parikh
Mahhi Vij Shares Health Update from Hospital, Requests Fans for Prayers

News Continuous Bureau | Mumbai

Mahhi Vij: ટીવી અભિનેત્રી માહી વિજ તાજેતરમાં તીવ્ર તાવના કારણે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. માહીએ કહ્યું કે ડેંગ્યુ, મલેરિયા અને ટાઈફોઈડ નેગેટિવ છે, પણ તેને સિવિયર વાયરલ થયો છે.

આ સમાચાર પણ વાંચો : 120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.

માહી  નું દુઃખ – “શૂટિંગ પર જઈ શકતી નથી” 

માહીએ વીડિયોમાં જણાવ્યું કે તે પોતાના સપના નો પ્રોજેક્ટ કરી રહી હતી, જે માટે ખૂબ મહેનત કરી છે. પણ હાલ બીમાર હોવાને કારણે શૂટિંગ પર જઈ શકતી નથી. આ વાત તેને સૌથી વધુ દુઃખ આપી રહી છે. તેણે ફેન્સને વિનંતી કરી કે તેઓ તેના માટે પ્રાર્થના કરે.માહી વિજ અને જય ભાનુશાલી વચ્ચે છૂટાછેડા ની અફવાઓ ચાલી રહી છે. માહીએ અગાઉ એક વીડિયો દ્વારા આ દાવાઓને ખોટા ગણાવ્યા હતા. હવે તે હોસ્પિટલમાંથી પોતાનું ધ્યાન રાખી રહી છે અને ફેન્સ સાથે જોડાયેલી રહેવા ઈચ્છે છે.

 

View this post on Instagram

 

A post shared by Mahhi Vinod Vij (@mahhivij)


માહીના વીડિયોને અદા ખાન, ટીના દત્તા, ભારતી સિંહ, રિધિમા પંડિત, ગૌહર ખાન અને ફલક નાઝ જેવા સેલિબ્રિટીઓએ સમર્થન આપ્યું છે. સૌએ “જલ્દી ઠીક થાઓ” જેવા સંદેશો લખ્યા છે અને માહી માટે શુભેચ્છાઓ પાઠવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More